hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: લોન મોરેટોરિયમ: લોન પર વ્યાજની છૂટ અંગે સરકારે માર્ગદર્શિકા કરી જાહેર
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > લોન મોરેટોરિયમ: લોન પર વ્યાજની છૂટ અંગે સરકારે માર્ગદર્શિકા કરી જાહેર
revoinews

લોન મોરેટોરિયમ: લોન પર વ્યાજની છૂટ અંગે સરકારે માર્ગદર્શિકા કરી જાહેર

sanket
Last updated: October 24, 2020 11:52 am
sanket
Published: October 24, 2020
Share
SHARE
  • નાણાં મંત્રાલયે લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજ માફી અંગે ગાઇડલાઇન કરી જાહેર
  • આ લાભ પહેલી માર્ચ, 2020થી 31 ઑગસ્ટ, 2020 માટે રહેશે
  • હોમ લોન, શિક્ષણ લોન, વાહન લોન પરના વ્યાજ પર વ્યાજમાં મળશે છૂટ

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે હવે લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજમાં છૂટ આપવા અંગે ગાઇડલાઇન જાહેર કરી છે.  કોવિડ-19ના સંકટને કારણે ભારતીય રિઝર્વ બેંક તરફથી લોન લેનાર લોકોને હપ્તા ચૂકવવામાં સમય આપવામાં આવ્યો હતો. આ માટે લોન મોરેટોરિયમની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની જાહેરાત પ્રમાણે બે કરોડ રૂપિયા સુધીની લોન માટે 6 મહિના સુધીની આપવામાં આવેલી છૂટ પર વ્યાજ પરના વ્યાજ અને સામાન્ય વ્યાજ પરનો તફાવત સરકાર ભોગવશે.

આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બે કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજના વ્યાજ પર આપવામાં આવેલી છૂટનો લાભ ગ્રાહકોને ઝડપથી આપવાનો આદેશ આપ્યો હતો. જે બાદ સરકારે હવે તેને લઇને નિર્દેશો બહાર પાડ્યા છે.

નાણાકીય સેવા વિભાગ તરફથી જાહેર કરાયેલા દિશાનિર્દેશ પ્રમાણે લોન ધારકો આ યોજનાનો લાભ લઇ શકે છે. આ લાભ પહેલી માર્ચ, 2020થી 31 ઑગસ્ટ, 2020 માટે રહેશે. જે પ્રમાણે જે લોન ધારકો પર 29 ફેબ્રુઆરી સુધી 2 કરોડથી વધુ ઋણ નથી, તેઓ આ યોજનાનો લાભ લેવા માટે યોગ્ય ગણાશે.

કઇ લોન પર મળશે લાભ

ખાસ કરીને હોમ લોન, શિક્ષણ લોન, ક્રેડિટ કાર્ડ પર બાકીની રકમ, વાહન લોન, MSME વગેરે માટે લેવામાં આવેલી લોનને વ્યાજ પર વ્યાજના છૂટનો લાભ મળશે. લોન એકાઉન્ટમાં પૈસા પરત આવશે.

મહત્વનું છે કે, જાહેર કરવામાં આવેલા નિર્દેશ પ્રમાણે બેંકો આ માટે યોગ્ય લોન ધારકોના ખાતમાં સામાન્ય વ્યાજ અને વ્યાજ પરના વ્યાજની રકમ વચ્ચેનો તફાવત હશે એટલી રકમ તેમના લોન ખાતામાં જ જમા કરશે. આ યોજનાનો લાભ એ તમામ લોન ધારકોને મળશે જેમણે આરબીઆઈ તરફથી 27મી માર્ચ, 2020ના રોજ જાહેર કરેલી લોન મોરેટોરિયમ સ્કિમનો આંશિક કે પૂર્ણ લાભ લીધો હતો.

(સંકેત)

You Might Also Like

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ આજે નવી શિક્ષણ નીતિ પર રાજ્યપાલોને સંબોધશે
ભાજપના પ્રદેશ ઈન્ચાર્જ સુનીલ દેવધરનો દાવો, આંધ્રપ્રદેશના 18 ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતા
  દેશના તમામ લોકોને કોરોના વેક્સિન મફ્તમાં આપવામાં આવશે- મંત્રીનો દાવો
AAP ધારાસભ્ય અલકા લાંબા નહીં થાય કેજરીવાલના રોડ શૉમાં સામેલ, ટ્વિટ કરીને આપી જાણકારી
આમીર ખાનની ફિલ્મની તુર્કીમાં પણ ચર્ચા, તુર્કીની ફર્સ્ટ લેડીએ કહ્યું હું ફિલ્મની રાહ જોવું છું
TAGGED:banksloan moratoriumRBISupreme Court
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराष्ट्रीयहिन्दी

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

August 8, 2026

JPSC-JSSC Protest: 14वें दिन भी जारी छात्रों का आंदोलन, भूख हड़ताल पर अड़े अभ्यर्थी; पेपर लीक जांच की मांग तेज

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

मोहन भागवत के जेन-जी बयान का भाजपा सांसदों ने किया समर्थन, बोले- युवा विपक्ष के बहकावे में नहीं आएगा

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?