1. Home
  2. Tag "loan moratorium"

શું તમે લૉકડાઉનમાં EMI સમયસર ચૂકવ્યા છે? તો સરકાર તમારા ખાતામાં રકમ જમા કરાવશે

લૉકડાઉન દરમિયાન સમયસર હપ્તા ચૂકવનાર લોનધારકો માટે આનંદના સમાચાર આ લોનધારકોને બેંક ખાતામાં વ્યાજ પર વ્યાજના પ્રમાણમાં કેશબેક મળશે હોમ લોન, એજ્યુકેશન લોન, વ્હીકલ લોન જેવી લોન પર મળશે કેશબેક નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન લોન મોરેટોરિયમની સુવિધાનો લાભ લીધા વગર સમયસર દરેક હપ્તાની ચૂકવણી કરનારા લોનધારકો માટે એક ખુશખબર છે. સરકાર દિવાળી પહેલા આ લોનધારકોના […]

લોન મોરેટોરિયમ: લોન પર વ્યાજની છૂટ અંગે સરકારે માર્ગદર્શિકા કરી જાહેર

નાણાં મંત્રાલયે લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજ માફી અંગે ગાઇડલાઇન કરી જાહેર આ લાભ પહેલી માર્ચ, 2020થી 31 ઑગસ્ટ, 2020 માટે રહેશે હોમ લોન, શિક્ષણ લોન, વાહન લોન પરના વ્યાજ પર વ્યાજમાં મળશે છૂટ નવી દિલ્હી: નાણાં મંત્રાલયે હવે લોન મોરેટોરિયમ સાથે જોડાયેલા વ્યાજમાં છૂટ આપવા અંગે ગાઇડલાઇન જાહેર કરી છે.  કોવિડ-19ના સંકટને કારણે ભારતીય […]

લોન મોરેટોરિયમ પર સુપ્રીમે આપી રાહત, 15 નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ નહીં લાગે

લોન મોરેટોરિયમને લઇને જે સુપ્રીમ કોર્ટમાં થઇ સુનાવણી 15 નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ આપવું પડશે નહીં: SC 15 નવેમ્બર સુધી કોઇનું લોન એકાઉન્ટ NPA જાહેર કરવામાં આવશે નહીં: SC નવી દિલ્હી:  લોન મોરેટોરિયમ મામલે સામાન્ય માણસ માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સામાન્ય માણસને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે […]

લોનના વ્યાજ પર વ્યાજ માફીનો મામલો, સરકારે સુપ્રીમને કહ્યું ‘હવે વધુ રાહત નહીં આપી શકાય

શુક્રવારે કેન્દ્ર સરકારે મોરેટોરિયમ અંગે સુપ્રીમમાં સોંગદનામુ આપ્યું કેન્દ્ર સરકારની સ્પષ્ટતા, હવે વધુ રાહત આપવાના મૂડમાં નથી વ્યાજ માફ કરવા સિવાયની કોઇપણ રાહત અર્થતંત્ર માટે નુકસાનકારક સાબિત થશે: સરકાર નવી દિલ્હી: શુક્રવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કહી દીધું કે હવે વધુ રાહત આપવાના મૂડમાં નથી. સરકાર લોનનો મોરેટોરિયમ પીરિયડ વધારવા કે પછી EMI મુલતવી […]

લોન મોરેટોરિયમ: સરકારના સોગંદનામાનો જવાબ આપવા સુપ્રીમે તમામ પક્ષોને 1 સપ્તાહનો આપ્યો સમય

લોન મોરેટોરિયમ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી કેન્દ્ર સરકારના સોગંદનામાનો જવાબ આપવા માટે તમામ પક્ષોને 1 સપ્તાહનો સમય અપાયો રિયલ એસ્ટેટ એસોસિયેશન અને અન્ય મુદ્દાઓ પર સરકારે વિચારવું જરૂરી: SC નવી દિલ્હી:  લોન મોરેટોરિયમ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા લોન મોરેટોરિયમ મામલે કેન્દ્ર સરકારના […]

લોનધારકોને વ્યાજ માફીના નિર્ણયથી સરકારી તિજોરી પર રૂ.5000-7000 કરોડનો બોજ પડશે

કોરોનાના સંકટકાળમાં સરકારે લોનધારકોને આપી રાહત સરકારે લોનની વ્યાજ પરના વ્યાજને માફ કરવાનો લીધો નિર્ણય જો કે આ નિર્ણયથી સરકારી તિજોરી પર રૂ.5000-7000 કરોડનો બોજ પડશે નવી દિલ્હી:  કોરોનાના સંકટકાળમાં લોનધારકોને સૌથી વધુ આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો જેને રાહત આપતા આજે સરકારે મોરેટોરિયમના સમયગાળા દરમિયાન રૂ.2 કરોડ સુધીની લોનની વ્યાજ પરનું વ્યાજ માફ […]

લોન પર બે વર્ષ સુઘી વધી શકે છે EMI ભરવાની છૂટ – જાણો કોને થશે ફાયદો અને કોણે વેઠવું પડશે નુકશાન

EMI ભરવામાં બે વર્ષની મળી શકે છે છૂટછાટ આ માટે બે વિકલ્પો આપવામાં આવ્યા લોન મોરટોરિયમ હેછળ છૂટ આપવામાં આવી સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે વિતેલા માર્ચ મહિનામાં કોરોના સંકટને ધ્યાનમાં લઈને રિઝર્વ બેંકના દિશા આદેશ પર બેંકોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આ અંતર્ગત કંપનીઓ અને વ્યક્તિગત લોકોને લોનના હપ્તા ભરવાની […]

તો લોનના EMI ન ભરવામાં મળી શકે છે 2 વર્ષની છૂટ, જાણો આજે સુનાવણીમાં શું થયું

– લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે થઇ સુનાવણી – લોન મોરેટોરિયમને વધુ બે વર્ષ સુધી લંબાવી શકાય છે – કેન્દ્ર સરકાર – વ્યાજ પર વ્યાજની વસૂલાત મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી કોરોના વાયરસના સંકટને કારણે દેશમાં માર્ચ મહિનામાં લાગુ થયેલા લોકડાઉનને પગલે મોટા ભાગની ગતિવિધિઓ સ્થગિત થઇ જતા દેશમાં આર્થિક મંદીનો માહોલ જોવા […]

લોન મોરેટોરિયમ: સુપ્રીમે સરકારને કહ્યું – ‘તમે RBIની પાછળ ના છૂપાઇ શકો’

લોન મોરેટોરિયમ મુદ્દે સુપ્રીમે સરકારની ઝાટકણી કાઢી RBIની પાછળ ના છુપાઓ, તમારું વલણ સ્પષ્ટ કરો: સુપ્રીમ કોર્ટ તમે માત્ર આરબીઆઇ પર નિર્ભર ના રહી શકો: સુપ્રીમ કોર્ટ લોન મોરેટોરિયમ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, “RBIની પાછળ ના છૂપાઓ, તમારું વલણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code