hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: સુરત મનપાનો નિર્ણય, કોરોના પીડિતે જે સ્થળની મુલાકાત લીધી હશે તેને 48 કલાક બંધ રખાશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > સુરત મનપાનો નિર્ણય, કોરોના પીડિતે જે સ્થળની મુલાકાત લીધી હશે તેને 48 કલાક બંધ રખાશે
revoinews

સુરત મનપાનો નિર્ણય, કોરોના પીડિતે જે સ્થળની મુલાકાત લીધી હશે તેને 48 કલાક બંધ રખાશે

Vinayak Barot
Last updated: September 17, 2020 10:14 am
Vinayak Barot
Published: September 17, 2020
Share
SHARE

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરતમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થયો છે. તેમજ છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 200થી વધારે પોઝિટિવ કેસ સામે આવે છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી કોરોના પોઝિટિવ દર્દીએ જે સ્થળની મુલાકાત લીધી હોય તે સ્થળ 48 કલાક માટે બંધ કરાશે. એટલું જ નહિ તે સ્થળ ડિસઇન્ફેક્શન કરવામાં આવશે. એક કરતાં વધુ પોઝિટિવ કેસવાળી ઓફિસોને પણ 48 કલાક માટે બંધ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મનપા દ્વારા સુપર સ્પ્રેડર્સને શોધી કાઢવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવી છે. પાંચ દિવસના સમયગાળામાં 43 જેટલા સુપર સ્પ્રેડર્સને શોધી કાઢવામાં આવ્યાં છે. સુપર સ્પ્રેડર ટેસ્ટિંગ અભિયાન અંતર્ગત દૂધ વિક્રેતા અને ડેરીમાં ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. અલગ અલગ 8 ઝોનમાં ડેરીના માલિક અને કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાનના ગલ્લા, ચાની કીટલી, સલૂન, ઓટોગેરેજમાં પણ સઘન ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં કોરોના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે મનપા તંત્ર દ્વારા અગ્રેસિવ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ કેસ મલી આવે એટલે તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે.

You Might Also Like

ગૂગલ ટ્રેન્ડ્સ પ્રમાણે રાહુલ કરતા મોદીનું સર્ચિંગ 6 ગણું, ભાજપને પણ કોંગ્રેસ કરતા વધુ વખત સર્ચ કરવામાં આવી
A Terror Attack, 12 CRPF Jawans martyred in IED blast!
“Act Cautiously,” China Tells US After Its Move to Blacklist Masood Azhar At UN
“કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજકારણ છોડી દેવું જોઈએ, પાર્ટી પ્રિયંકાને વધારશે આગળ”
The “Elusive” Foreign-Made Vaccines
TAGGED:CORONA POSETIVEGujarati newssmcsurat
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराष्ट्रीयहिन्दी

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

August 8, 2026

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?