Homerevoinewsભારતીય જનતા પાર્ટીના MLAની દારુ પાર્ટી વિથ ડાંસનો વિડિયો વાયરલ

ભારતીય જનતા પાર્ટીના MLAની દારુ પાર્ટી વિથ ડાંસનો વિડિયો વાયરલ

રાણાજી ડાંસ પર બીજાપી સાંસદના ઠૂમકા

હાથમાં પિસ્તોલ સાથે ડાંસ

બીજેપી સાંસદ પ્રણવ સિંહ થયા વાયરલ

આજ કાલ રાજરાણમાં અવનવા ખેલ જોવા મળતા હોય છે ત્યારે આજે ફરિ એક વાર ભારતીય જનતા પાર્ટીના એક એમએલએ વિવાદમાં સપડાયા છે
મળતી માહિતી મુજબ ઉત્તરાખંડના ખાનપુરના ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રણવ સિંહ ચૈપિયન હાલ ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે આ સાંસદનો એક વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે, જેમાં બીજેપી સાંસદ પ્રણવ સિંહ “મુજકો રાણાજી માફ કરના” સોંગ પર હાથમાં પિસ્તોલ રાખીને પુરા જોશમાં ઠૂમકા લગાવી રહેલા જોવા મળ્યા છે તો સાથે સાથે દારુની મહેફિલ પમ તેઓ એ જમાવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments