hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: રાહુલ ગાંધીનો RBI ને પત્રઃકેરળના ખેડૂતો માટે રાહત માંગી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > રાહુલ ગાંધીનો RBI ને પત્રઃકેરળના ખેડૂતો માટે રાહત માંગી
revoinews

રાહુલ ગાંધીનો RBI ને પત્રઃકેરળના ખેડૂતો માટે રાહત માંગી

Revoi
Last updated: August 14, 2019 5:18 pm
Revoi
Published: August 14, 2019
Share
SHARE

પૂર પિડીત કેરળના ખેડૂતો માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંતા દાસને એક પત્ર લખ્યો છે,રાહુલ ગાંધીએ કહ્યું કે “કેરળમાં કેટલા વર્ષો પછી   ભયાનક પૂર આવ્યું છે,હું રિઝર્વ બેંકને વિનંતી કરુ છુ કે ડીસેમ્બર 2019 સુધી લોનની ચુકવણીની અવધિમાં વધારો કરવામાં આવે” રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, “કેરળમાં પૂરને કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે. ખેડુતોનો પાક વિનાશ પામ્યો છે. કેરળમાં ખેડુતોએ આપઘાત કર્યાના કેસોમાં અચાનક વધારો થયો છે”.

આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના સંસદીય વિસ્તાર કેરળના વાયનાડની મલાકાતે પહોચ્યા હતા, રાહુલ ગાંધીએ પોતાના સંસદીય વિસ્તારમાં પૂર પિડીત લોકોની સાથે મુલાકાત કરી હતી,અને તે લોકોને મદદનું આશ્વાસન પણ આપ્યું હતુ. રાહુલે સોમવારના રોજ થિરુવમપદીમાં રાહત શિબિરના લોકોને સંબોધિત કરતા કહ્યું હતું કે “સંકટની  પરિસ્થિમાં અમે તમારા સાથે છીએ, માત્ર હું જ નહી પરંતુ કોંગ્રેસના તમામ કાર્યકરોને હું વિનંતી કરુ છું કે પૂર પિડીતની પિડા ઓછી કરવા માટે તેમને સહાય કરો, તમારે તમારા ભવિષ્ય માટે ચિંતા કરવાની જરુર નથી,કારણ કે અમે તમારુ જીવન ફરીથી સામાન્ય બવાનનામાં તમારી પુરી રીતે મદદ કરીશું”

રાહુલે શિબિરમાં હાજર લોકોને એમ પણ કહ્યું હતુ કે રવિવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરીને કેરળના પૂર પિડીત લોકો માટે મદદ પણ માંગી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે ઈદ છે અને હું જાણુ છુ કે તમે લોકો પરેશાન છો, છતા પણ હું તમને આ અવસર પર ઈદની શૂભકામના પાઠવું છું,અમે મુશ્કેલ ધડીનો સામનો કરનારા લોકો સાથે જ છીએ.

અતિશય વરસી રહેલા વરસાદના પગલે પૂરની સ્થિતી સર્જાતા કેરળને ઘણું નુકસાન થયું છે. રાજ્યમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 77 થી વધુ લોકોનાં મોત થી ચુક્યા છે અને 2 લાખ 87 હજારથી પણ વધુ લોકોએ પોતાનાં ઘર છોડીને 1654 થી વધુ રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે. વાયનાડમાં સૌથી વધુ 18 લોકોનાં મોત નીપજ્યાં છે જે વાયનાડ, કોઝિકોડ અને મલાપ્પુરમનાં ત્રણ જિલ્લામાં તબાહી જોવા મળી રહી છે. અનેક લોકો ઘરથી બેઘર થયા છે,લોકોનિં જનજીવન ખોળવાયું છે,લોકોના હાલ બેહાલ બન્યા છે.

You Might Also Like

BJP’s Leader says Rahul Gandhi is the last emperor of Congress like Aurangzeb was the last emperor of Mughals
કોરોનાવાયરસના સંક્રમણથી બચવું અત્યંત જરૂરી, કારણ જાણીને ચોંકી જવાની સંભાવના
50 રૂટોની પેસેન્જર ટ્રેનોનું સંચાલન હવે ખાનગી સંચાલકોના હાથમાં-રેલવે બોર્ડની બેઠકમાં થઈ ચર્ચા
ULPIN: Unique Land Parcel Identification Number
કોંગ્રેસ અધ્યક્ષ પદે યથાવત રહેવા રાહુલ ‘બાબા’ના મનામણાં કરવા કોંગ્રેસીઓએ શરૂ કર્યા અનશન
TAGGED:Rahul Gandhi
Share This Article
Facebook Email Print
Popular News
मध्यप्रदेशदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

August 10, 2026

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

आकाश आनंद ने राहुल गांधी-अखिलेश यादव को कहा ‘अंकल’, कांग्रेस बोली- पहले संविधान पढ़ें

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

UP OTS Scheme 2026: यूपी के 762 नगरीय निकायों में संपत्ति कर पर लागू होगी OTS योजना, 15 अगस्त से मिलेगा लाभ

JPSC protests : भूख हड़ताल पर बैठे JLKM नेता देवेंद्र महतो अस्पताल में भर्ती, ब्लड शुगर लेवल गिरा

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?