hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: સ્પીકરની ચેયર પર બેઠેલા રમા દેવી સાથે આઝમખાનની ‘બદતમીઝી’
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > સ્પીકરની ચેયર પર બેઠેલા રમા દેવી સાથે આઝમખાનની ‘બદતમીઝી’
revoinews

સ્પીકરની ચેયર પર બેઠેલા રમા દેવી સાથે આઝમખાનની ‘બદતમીઝી’

Revoi
Last updated: July 25, 2019 5:36 pm
Revoi
Published: July 25, 2019
Share
SHARE

લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના એક નિવેદન પર ખૂબ હંગામો થયો હતો. આઝમખાને સ્પીકરની ચેયર પર વિરાજમાન ભાજપના સાંસદ રમા દેવીને કહ્યુ કે તમે મને એટલા સારા લાગો છો કે મારું મન કરે છે કે તમારી આંખોમાં આંખો નાખીને રહું. રમા દેવીએ આઝમ ખાનને તેમની તરફ જોઈને બોલવા માટે કહ્યું હતું. તેની પ્રતિક્રિયામાં આઝમ ખાને સ્પીકર ચેયર પર બેઠેલા મહિલાની સાથે અવિવવેક કહી શકાય તેવા શબ્દો બોલ્યા હતા.

આ વાત પર વાંધો વ્યક્ત કરતા કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે આઝમ ખાને આ નિવેદન પર માફી માંગવી જોઈએ. તેના પર આઝામ ખાને કહ્યુ હતુ કે તે (રમા દેવી) મારા બહેન જેવા છે, માફી કઈ વાતની માગવી જોઈએ? આના પર ભાજપના સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો. બાદમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા ચેયર પર આસિન થયા અને તેમણે આકરા તેવર સાથે સાંસદોને શાંત રહેવા માટે અપીલ કરી હતી.

Uproar in Lok Sabha over SP MP Azam Khan's comment on BJP MP Rama Devi(in the chair) , he said 'Aap mujhe itni acchi lagti hain ki mera mann karta hai ki aap ki aankhon mein aankhein dale rahoon'. Ministers ask Khan to apologize. pic.twitter.com/HB5QRCuFiG

— ANI (@ANI) July 25, 2019

સ્પીકરની ચેયર પર બેઠેલા રમા દેવીએ પણ કહ્યું હતું કે આ વાત કરવાની કોઈ પદ્ધથિ નથી. આઝમે ત્યારે કહ્યુ હતુ કે તમે ઘણાં સમ્માનિત છો, તમે મારા બહેન જેવા છો. આઝમ ખાને કહ્યુ હતુ કે ગૃહમાં બેઠેલી કોઈપણ મહિલા સાથે મે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હોય, તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને લોકસભાના સાંસદગ અખિલેશ યાદવે પોતાની પાર્ટીના સાંસદ આઝમ ખાનનો બચાવ કર્યો હતો. અખિલેશ યાદવે કહ્યુ હતુ કે મને લાગે છે કે આઝમખાને ચેયર (રમા દેવી)નું અપમાન કર્યું નથી. આ લોકો (ભાજપના સાંસદ) ઘણા બદતમીઝ છે. આંગળી ચિંધવાવાળા આ કોણ છે?

અખિલેશ યાદવની વાત પર પણ ગૃહમાં ખૂબ હંગામો થયો હતો. જો કે આઝમખાન ગૃહ  છોડીને ચાલ્યા ગયા હતા. આઝમ ખાનના કથન પર કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, અર્જુન મેઘવાલ સહીતના ભાજપના સાંસદોએ વિરોધ કર્યો હતો. તેને કારણે બાદમાં આઝમખાનના શબ્દોને સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવાનો આદેશ સ્પીકર ચેયર દ્વારા આપવામાં આવ્યો હતો. રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે આઝમખાનને લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાનો લાંબો અનુભવ છે. તેવામાં તેમણે તાત્કાલિક આના પર માફી માંગવી જોઈએ.

આઝમ ખાનના નિવેદન પર વિવાદ દરમિયાન અખિલેશ યાદવે તેમનો બચાવ કર્યો હતો. તીખી ચર્ચા બાદ અખિલેશ યાદવે કહ્યુ હતુ કે આઝમખાનના નિવેદનમાં કંઈપણ ખોટું લાગે, તો તમે તેને સંસદની કાર્યવાહીમાંથી કાઢી નાખો. જો કે આઝમ ખાન દ્વારા વાપરવામાં આવેલા શબ્દો સંસદીય કાર્યવાહીમાંથી કાઢી નાખ્યા હોવા છતાં ઉપર દર્શાવવામાં આવ્યા છે, કારણ કે તેના દ્વારા મહિલાઓની ગરિમા અપાવવા માટેના ટ્રિપલ તલાક સંબંધિત બિલની ચર્ચા વખતે લોકસભામાં કેવી બેહૂદગી કરવામાં આવે છે, તેની દેશના લોકોને જાણકારી મળે.

You Might Also Like

નવા કોંગ્રેસ અધ્યક્ષની દોડમાં સુશીલકુમાર શિંદે અને મલ્લિકાર્જૂન ખડગે સૌથી આગળ
હવે આ એક્ટ્રેસ બનશે સાઇના નેહવાલ – ફર્સ્ટ લુક આવ્યો સામે
પીએમ મોદીના નિવાસ્થાન અને કાફલાની સુરક્ષા માટે નિર્માણ પામી રહ્યું છે સ્વેદેશી ‘ડ્રોન કિલર’
પર્યાવરણ માટેનું ઝનૂન: ગત સાત વર્ષથી સાયકલ પર સંસદ જતાં ગુજરાતના સાંસદ મનસુખ માંડવિયા
મુરલીધરનના જીવન પર બનાવવામાં આવશે બાયોપિક, રીલીઝ થયું મોશન પોસ્ટર, શું તમે જોયું?
TAGGED:azam khanrama devitripple talaq
Share This Article
Facebook Email Print
Popular News
खेलराजनीतिराष्ट्रीयहिन्दी

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

August 8, 2026

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?