1. Home
  2. Tag "rama devi"

SPના સાંસદે બે વખત માફી માંગી, રમા દેવીએ કહ્યું- આઝમખાનની આદત જરૂરતથી વધારે બગડેલી છે

આઝમખાને અમર્યાદિત ટીપ્પણી મામલે માફી માંગી લીધી છે. સ્પીકરના કહેવા પર આઝમખાને એક નહીં બે વખત માફી માંગી છે. જો કે ગૃહમાં ભાજપના સાંસદ રમા દેવી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ વચ્ચે તીખી નોકજોક થઈ હતી. રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને ભાજપના સાંસદ રમા દેવીને લઈને ટીપ્પણી કરી હતી. આ અશોભનીય ટીપ્પણી મામલે […]

રમા દેવી પર વિવાદીત ટીપ્પણી બદલ લોકસભામાં એસપીના સાંસદ આઝમખાને માફી માંગી

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને ભાજપના સાંસદ રમા દેવી પર વિવાદીત ટીપ્પણી બદલ લોકસભા પટલ પર માફી માગી લીધી છે. ગૃહની કાર્યવાહી શરૂ થતા જ આઝમખાને લોકસભાના સ્પીકરને સંબોધિત કરતા કહ્યુ કે જો તેમના નિવેદનથી કોઈને તકલીફ પહોંચી છે, તો તેઓ માફી માગે છે. આટલું બોલ્યા બાદ આઝમ ખાન બેઠક પર ગયા. પરંતુ ભાજપના સાંસદો […]

આઝમ ખાનની અભદ્ર ટીપ્પણી પર લોકસભામાં હંગામો, ભાજપના સાંસદ રમા દેવીએ માફી અને કાર્યવાહીની કરી માગણી

નવી દિલ્હી : વાંધાજનક ટીપ્પણીના મામલામાં ભાજપના સાસંદ રમા દેવીએ સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનને કહ્યુ છે કે તેઓ માફી માંગે. રમા દેવીએ કહ્યું છે કે આઝમખાનને સંસદમાં રહેવાનો કોઈ અધિકાર નથી. ગુરુવારે લોકસભામાં ટ્રિપલ તલાક પર રોક લગાવવાની જોગવાઈવાળા બિલ પર ચર્ચા દરમિયાન જ્યારે પીઠાસીન સભાપતિ રમા દેવીને લઈને સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમખાનની એક […]

સ્પીકરની ચેયર પર બેઠેલા રમા દેવી સાથે આઝમખાનની ‘બદતમીઝી’

લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના એક નિવેદન પર ખૂબ હંગામો થયો હતો. આઝમખાને સ્પીકરની ચેયર પર વિરાજમાન ભાજપના સાંસદ રમા દેવીને કહ્યુ કે તમે મને એટલા સારા લાગો છો કે મારું મન કરે છે કે તમારી આંખોમાં આંખો નાખીને રહું. રમા દેવીએ આઝમ ખાનને તેમની તરફ જોઈને બોલવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code