hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading:  લગ્ન માટે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ બાબતે હવે કર્ણાટક સરકાર પણ  લાવશે કાયદો
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews >  લગ્ન માટે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ બાબતે હવે કર્ણાટક સરકાર પણ  લાવશે કાયદો
revoinews

 લગ્ન માટે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ બાબતે હવે કર્ણાટક સરકાર પણ  લાવશે કાયદો

Vinayak Barot
Last updated: November 4, 2020 1:05 pm
Vinayak Barot
Published: November 4, 2020
Share
SHARE
  • લગ્ન માટે ઘર્મ પરિવરિતન બાબતે કર્ણાટક પણ લાવશે કાયદો
  • આમ કરનારું કર્ણાટક ચોથુ રાજ્ય બનશે
  • સીટી રવિએ મંગળવારના રોજ ટ્વિટ કરી માહિતી આપી
  • આ પહેલા ભાજપ સાશિત ત્રણ રાજ્યો આ કાયદો લાવ્યા છે

યેદિયૂરપ્પા સરકારમાં પર્યટન મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સીટી રવિએ મંગળવારના રોજ કહ્યું હતું કે, તેમની સરકાર ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ લગાવવા માટે કાયદો લાવશે. યુપી, હરિયાણા, મધ્યપ્રદેશ પછી હવે આ માર્ગ પર કર્ણાટક રાજ્ય પર ચાલવા જઈ રહ્યું છે, આ પ્રકારના કાયદાની ઘોષણા કરનારા ભાજપ શાસિત આ ચોથા નંબરનું રાજ્ય બનશે.

રવિએ કહ્યું કે, જો જેહાદીઓએ રાજ્યની મહિલાઓની ગરીમાને ઠોસ પહોંચાડવાનું કાવતરું ઘડશે તો સરકાર હવે ચૂપ નહીં બેસે. મંત્રીનું આ નિવેદન અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ આવ્યું છે, જેમાં અદાલતે માત્ર લગ્નના કરણે કરવામાં આવતા  ઘર્મ પરિવર્તનને ગેરકાયદેસર ઠેરવ્યું હતું

મંત્રી રવિએ આ બાબતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને કર્ણાટક સરકાર પણ એક નવો કાયદો લાવશે જે લગ્નમાં રૂપાંતર પર પ્રતિબંધ મૂકશે. આ પ્રક્રિયામાં કોઈ પણ જો સામેલ થયેલા જણાય તો તેના સામે કાયદાકીય કોઈપણને કડક સજા ક પગલા લઈને કડજકથી કડજક સજા આપવામાં આવશે.

સાહીન-

You Might Also Like

રાજ્યમાં કોરોના વકર્યો 1600થી વધુ નવા કેસ નોંધાયા – અમદાવાદ અને સુરત બન્યું એપી સેન્ટર
Security: Japan sounds alarm about China ahead of March 12 Quad meet
ભારત-પાકિસ્તાન બોર્ડર પર તેનાત થશે, ભારતીય સેનાનું પહેલું ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ
દિલ્હીમાં 25 હજાર બાળકો ડ્રગ્સનો શિકારઃ શાળાઓ પાસે મળે છે નશીલા દ્રવ્યો, સંસદમાં ઉઠ્યો મુદ્દો
પીએમ મોદી આજે વૈશ્વિક એઆઈ સમિટ RAISE 2020 નું ઉદ્ઘાટન કરશે
TAGGED:karnatak
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराष्ट्रीयहिन्दी

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

August 7, 2026

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

Share Market Today: गिरावट के साथ खुला शेयर बाजार, सेंसेक्स 267 अंक टूटा, निफ्टी 24,600 के नीचे

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?