hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: ભારત-પાકિસ્તાન બોર્ડર પર તેનાત થશે, ભારતીય સેનાનું પહેલું ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > ભારત-પાકિસ્તાન બોર્ડર પર તેનાત થશે, ભારતીય સેનાનું પહેલું ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ
revoinews

ભારત-પાકિસ્તાન બોર્ડર પર તેનાત થશે, ભારતીય સેનાનું પહેલું ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ

Revoi
Last updated: September 2, 2019 11:17 am
Revoi
Published: September 2, 2019
Share
SHARE
  • હવે દુશ્મનોના ઉડશે હોશ
  • ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપની તેનાતી
  • ભારત-પાકિસ્તાન બોર્ડર પર તેનાતી

જમ્મુ-કાશ્મીર પર ભારત સરકારના નિર્ણય બાદથી પાકિસ્તાનની સાથે તણાવનું વાતાવરણ છે. ભારતીય સેના પાકિસ્તાન બોર્ડર પર ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપની તેનાતી કરવા સંપૂર્ણપણે તૈયાર છે.  આ વર્ષના આખર સુધીમાં ભારતીય સેના 3323 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન સીમા પર તણાવની વચ્ચે પોતાના પહેલા ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપને તેનાત કરવા માટે તૈયાર છે. ભારતીય સેનાએ પોતાની પશ્ચિમી અને પૂર્વી સીમાઓની સુરક્ષા માટે 11થી 13 ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ બનાવીને તેની તેનાતીની યોજના બનાવી છે. આ જાણકારી સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે આપી છે.

સંરક્ષણ મંત્રાલયે 11મી વાહિનીના પુનર્ગઠન કરવાની મંજૂરી આપી દીધી છે. આ 11મી વાહિની હિમાચલ પ્રદેશના યોલમાં આવેલી છે. તેના દ્વારા બેટલ ગ્રુપ બનાવવામાં આવે અને તેને પશ્ચિમી સીમા પર તેનાત કરી શકાય. જણાવવામાં આવે છે કે 2009માં બનાવવામાં આવેલી XI કોર્પ્સ્સ સેનાની સૌથી યુવા વાહિનીમાંથી એક છે અને તે ચંડીમંદિર, હરિયાણા ખાતે પશ્ચિમી સેના કમાન્ડનો હિસ્સો છે.

પાકિસ્તાનની નાપાક હરકતોને નિષ્ફળ બનાવવા માટે જ ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સ બનાવવામાં આવ્યું છે. આ સેનાનું સૌથી મોટું પુનર્ગઠન છે અને જનરલ રાવત તેના મુખ્ય પ્રસ્તાવક છે. આઈબીજીનું લક્ષ્ય સેનાના વિભિન્ન પ્રભાગોના એક નવા સમૂહમાં સામેલ કરવાનું છે. તેમા તોપ, ટેન્ક, વાયુ સંરક્ષણ અને શસ્ત્રસરંજામ સામેલ હશે. તેને જંગ માટે સંપૂર્ણપણે તૈયાર યુનિટ બનાવવામાં આવે તેવી શક્યતા છે.

આ સેનાના જૂની લડાઈની પદ્ધતિઓથી કંઈક અલગ હશે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં દુશ્મનોનો સામનો કરવા માટે ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ ઘણું અસરકારક હશે. દરેક ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સમાં ઓછામાં ઓછી ત્રણ બ્રિગેડ સામેલ હશે. આઈબીજી સરેરાશ નાનું હશે અને લડાઈ માટે આવશ્યક તમામ હથિયાર અને સૈનિકોથી સજ્જ હશે. તેની પાસે વાયુ શક્તિ, તોપખાના વગેરે હશે. જ્યાં તેની તેનાતી કરવામાં આવશે, તે આઈબીજીની દરેક બ્રિગેડની પાસે છથી આઠ બટાલિયનો હશે.

અધિકારીએ કહ્યુ છે કે આઈબીજી સરેરાશ 20 હજારથી 25 હજાર જવાનોને સામેલ કરશે. જ્યારે દરેક આઈબીજી એખ સ્વનિહિત ફાઈટિંગ યુનિટ હશે. જો કે તે અન્ય યુનિટને સમર્થનમાં લઈ શકે છે. આઈબીજી નાના અને વધુ લચિલા હશે, જેથી ત્વરિત એક્શન થઈ શકે. દરેક આઈબીજીના કમાન્ડ પ્રમુખ લેફ્ટિનેન્ટ જનરલ રેન્કના એક અધિકારીને સોંપવામાં આવશે.

You Might Also Like

આત્મ નિર્ભર ભારત – રક્ષા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા DRDOની નવી ખરીદ નીતિને મંજુરી
ચૂંટણીની કડવાશ ભૂલીને પીએમ મોદીના શપથગ્રહણ સમારંભમાં પહોંચશે મમતા બેનર્જી
વિચાર વલોણું: સમાજની સુગંધ – સકારાત્મક સત્ય ઘટનાઓનો શબ્દગુચ્છ.’
Girls from minorities not safe in Pakistan: USCIRF report
સોનિયા ગાંધીએ પી. સી. ચાકોને મોકલી નોટ, કહ્યું- Come up with New ideas
TAGGED:general bipin rawatIBGintegrated battle group
Share This Article
Facebook Email Print
Popular News
राजनीतिराज्यराष्ट्रीयहिन्दी

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

August 7, 2026

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?