1. Home
  2. Tag "Regional news"

ગુજરાતના નવા DGP તરીકે આશિષ ભાટિયાની વરણી

ગુજરાતના હાલના DGP શિવાનંદ ઝા શુક્રવારે થશે સેવા નિવૃત્ત તેમના સ્થાને ગુજરાતના નવા DGP તરીકે આશિષ ભાટિયાની વરણી અનેક દિવસોથી DGPની વરણની અંગેની અટકળોનો હવે અંત ગુજરાતના સાંપ્રત સમયના DGP શિવાનંદ ઝા શુક્રવારે સેવા નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે તેમના સ્થાને IPS આશિષ ભાટીયાની ગુજરાતના નવા ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાતના નવા ડીજીપી […]

ગુજરાત હાઇકોર્ટે ખાનગી સ્કૂલો ફી નહીં ઊઘરાવી શકે તેવો ગુજરાત સરકારનો પરિપત્ર રદ કર્યો

ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારનો પરિપત્ર રદ કર્યો ખાનગી સ્કૂલો ફી ના ઉઘરાવી શકે તેવો હતો પરિપત્ર હવે ખાનગી સ્કૂલો વાલીઓ પાસે ફી ઉઘરાવી શકશે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે ખાનગી સ્કૂલો ફી નહીં ઉઘરાવી શકે તેવો ગુજરાત સરકારનો પરિપત્ર રદ કરી દીધો છે. હાઇકોર્ટે વચગાળાનો આદેશ આપતા આ પરિપત્ર રદ કરી દીધો […]

ગીર સોમનાથ: તાલાલા અને ગ્રામ્ય પંથકમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ

સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ વરસાદ અને બીજી તરફ ભૂકંપ ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ ગુરુવારે 3.44 કલાકે ગીર સોમનાથ નજીકની ધરા ધ્રૂજી સૌરાષ્ટ્ર પંથકમાં એક તરફ ફરી વરસાદ શરૂ થયો છે તો બીજી તરફ ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગીર સોમનાથ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. […]

અનલોક 3.0: ગુજરાતમાં 1 ઓગસ્ટથી રાત્રે 10 સુધી રેસ્ટોરન્ટ ચાલુ રાખી શકાશે

સમગ્ર દેશમાં 1લી ઑગસ્ટથી અનલોક 3.0 થશે લાગુ ગુજરાતમાં રાત્રે 10 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ચાલુ રાખી શકાશે 5 ઑગસ્ટથી રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર ખોલી શકાશે સમગ્ર દેશમાં 1લી ઑગસ્ટથી અનલોક 3.0 લાગુ થવા જઇ રહ્યું છે ત્યારે તેમાં કેટલીટ છૂટછાટો આપવામાં આવી છે. અનલોક 3.0 અંતર્ગત હવે ગુજરાતમાં 1 ઑગસ્ટથી રાત્રે 10 વાગ્યા સુધી […]

ગુજરાતને ટૂંક સમયમાં મળશે નવા પોલીસ વડા, 31 જુલાઇએ થશે પસંદગી

કોરોના સંકટ વચ્ચે ગુજરાતને મળશે નવા પોલીસ વડા ગુજરાતના નવા DGPની પસંદગી 31 જુલાઇએ થશે આ માટે પાત્ર અધિકારીઓના નામની યાદી UPSCને મોકલાઇ ગુજરાતમાં કોરોનાના સંકટ વચ્ચે ગુજરાતને નવા પોલીસ વડા મળશે. ગુજરાતના નવા ડીજીપીની પસંદગી 31 જુલાઇના રોજ થવાની છે. આગામી ડીજીપીની પસંદગી માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ અને અધિક મુખ્ય સચિવ સંગીતા […]

‘પદ્મશ્રી’ અને ‘વિદ્યાવાચસ્પતિ’ ના સન્માનથી વિભૂષિત ગુજરાતી-સંસ્કૃત ભાષાના પંડિત કે.કા.શાસ્ત્રીની જન્મ જયંતિ, વાંચો તેમના જીવન વિશે

સંકેત.મહેતા આજે ‘વિદ્યાવાચસ્પતિ’, ‘પદ્મશ્રી’ જેવા સન્માનથી વિભૂષિત કે.કા.શાસ્ત્રીની જન્મ જયંતિ સંશોધક-સંપાદક, ભાષાશાસ્ત્રી, વિવેચક, કોશકર્તા અને અનુવાદક તરીકેનું તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે 240 જેટલા પુસ્તકો અને 1500થી વધુ લેખના લેખક વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક પણ રહી ચૂક્યા છે વાંચો એમના જીવન અને કારકિર્દીના રસપ્રદ પાસાઓ વિશે ‘વિદ્યાવાચસ્પતિ’, ‘પદ્મશ્રી’, ‘મહામહિમોપાધ્યાય’, ‘બ્રહ્મર્ષિ’, ‘વિદ્યાવિભૂષણ’ જેવા અનેક માન-સન્માનથી વિભૂષિત […]

ગુજરાત: કુલ 70.27 લાખ હેક્ટરમાં થયું ખરીફ પાકનું બમ્પર વાવેતર

કોરોના સંકટ વચ્ચે વહેલો વરસાદ, પાણીની ઉપલબ્ધતાનું ખરીફ પાકનું બમ્પર વાવેતર ગુજરાતમાં અત્યારસુધી 70.27 લાખ હેકટરમાં ખરીફ પાકનું થયું વાવેતર ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 12.9 લાખ હેકટર વાવેતર વધુ થયું કોરોનાની મહામારી વચ્ચે પણ એક સારા સમાચાર છે. ગુજરાતમાં અત્યારસુધી 70.27 લાખ હેકટરમાં ખરીફ વાવેતર થયું છે. જે 82.87 ટકા વાવેતર થઇ ગયાનું દર્શાવે […]

અધ્યાપકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે શૈક્ષિક મહાસંઘનું મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને ઇમેલ અભિયાન

કોલેજ-યુનિવર્સિટીના અધ્યાપકોના પડતર પ્રશ્નો માટે શૈક્ષિક મહાસંઘનું ઇમેલ અભિયાન મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને બે દિવસમાં ઇમેલ મોકલી પ્રશ્નો ઉકેલવા માંગણી કરાશે માનનીય શિક્ષણ મંત્રી સાથે રૂબરુ મુલાકાતની પણ શૈક્ષિક મહાસંઘની માંગણી ભારતીય શૈક્ષણિક મૂલ્યો પ્રત્યે સમર્પિત અને કોલેજ તેમજ યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રશ્નો અને સમસ્યાને વાચા આપતું સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્યના અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી […]

એસ.ટી.નિગમ દ્વારા મુસાફરોને મુસાફરી પાસ આપવાની કામગીરી શરૂ

એસ.ટી.નિગમ દ્વારા દૈનિક મુસાફરી કરતા મુસાફરો માટે પાસ ઇશ્યુનું કામ શરૂ કરાયું રોજિંદા મુસાફરોને રાહત દરે માસિક પાસ આપવાનું શરૂ GSRTCની વેબસાઇટ પરથી ઑનલાઇન પાસ પણ મેળવી શકાશે જે લોકો એસસી બસોમાં નિયમિત અપડાઉન કરતા હોય છે તેમના માટે એસ.ટી.નિગમ મુસાફરી પાસની સેવા પૂરી પાડે છે, જો કે લોકડાઉનમાં બસ સેવા સ્થગિત કરવામાં આવી હોવાથી […]

આદ્યશક્તિ પીઠ અંબાજી ધામની ગૌરવ સિદ્વિ: ISO 9001 સર્ટિફિકેટ ધરાવતું ગુજરાતનું પ્રથમ યાત્રાધામ બન્યું

દેશ અને દુનિયાના કરોડો દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર છે આસ્થાનું કેન્દ્ર અંબાજી ધામ ISO 9001: 2015 સર્ટિફિકેટ ધરાવતું પ્રથમ યાત્રાધામ બન્યું CM વિજય રૂપાણીએ દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષને સર્ટિફિકેટ એનાયત કર્યું દેશ અને દુનિયાના કરોડો દર્શનાર્થીઓ માટે શ્રદ્વા અને આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશક્તિ પીઠ અંબાજી ધામ માટે ગૌરવના સમાચાર છે. ઉત્તર ગુજરાતનું આદ્યશક્તિ પીઠ અંબાજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code