અમેરિકામાં 9/11 તો સ્વામી વિવેકાનંદે પણ કર્યું હતું, ઓસામાના આતંકી 9/11થી 108 વર્ષ પહેલા અને બિલકુલ અલગ!
11 સપ્ટેમ્બર, 1893નો દિવસ માનવ ઈતિહાસનો સુવર્ણ દિવસ 11 સપ્ટેમ્બર, 2001નો દિવસ માનવ ઈતિહાસનો કલંક દિવસ સ્વામી વિવેકાનંદનું 9/11 અને આતંકી ઓસામાનું 9/11 11 સપ્ટેમ્બર, 1893ના રોજ વિશ્વ ધર્મ પરિષદમાં એક અજાણ્યા ભારતીય સંન્યાસીએ કહેલી વાત વિચારીએ, તેમણે કહ્યું હતું કે ‘જેમ જુદાંજુદાં સ્થળેથી નીકળતાં નદીના અનેક વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ […]