Homerevoinewsસુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ પર CJIની પહેલ, બુધવારે માત્ર જૂના કેસ સાંભળવામાં...

સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ પર CJIની પહેલ, બુધવારે માત્ર જૂના કેસ સાંભળવામાં આવે

નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ અદાલતમાં પેન્ડિંગ મામલાના નિપટારા માટે મોટું પગલું ઉઠાવ્યું છે.

મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશોને આગ્રહ કર્યો છે કે બુધવારે જૂના મામલાની જ સુનાવણી કરવામાં આવે, કોઈ નવા મામલાની સુનાવણી કરવામાં આવે નહીં.

સોમવારે એક મામલાની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યુ છે કે અમારી પહેલી પ્રાથમિકતા છે કે જૂના પેન્ડિંગ મામલાનો ઉકેલ લાવવામાં આવે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments