મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશની અરજી પર સુપ્રીમ કોર્ટનો સુનાવણી કરવાનો ઈન્કાર

નવી દિલ્હી: મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે.

આ અરજીને કેરળ હિંદુ મહાસભા દ્વારા દાખલ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ મુસ્લિમ મહિલા અરજી દાખલ કરે છે, તો તેઓ અરજી પર સુનાવણી કરશે.

RELATED ARTICLES

Most Popular