hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: આરટી-પીસીઆર ટેસ્ટ હવે મહાષ્ટ્રમાં એન્ટ્રી કરવા માટે જરુરી બન્યો – કેટલાક રાજ્યના લોકો માટે જ છે આ નિયમ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > આરટી-પીસીઆર ટેસ્ટ હવે મહાષ્ટ્રમાં એન્ટ્રી કરવા માટે જરુરી બન્યો – કેટલાક રાજ્યના લોકો માટે જ છે આ નિયમ
revoinews

આરટી-પીસીઆર ટેસ્ટ હવે મહાષ્ટ્રમાં એન્ટ્રી કરવા માટે જરુરી બન્યો – કેટલાક રાજ્યના લોકો માટે જ છે આ નિયમ

Vinayak Barot
Last updated: November 24, 2020 12:00 pm
Vinayak Barot
Published: November 24, 2020
Share
SHARE
  • મહારાષ્ટ્ર સરકારના નવા નવા નિયમો
  • મહારાષ્ટ્રમાં પ્રવેશનારે કરાવવો પડશે આરટી-પીસીઆર ટેસ્ટ
  • કોરોના નેગેટિવ લોકો જ આવી શકશે મહારાષ્ટ્રમાં
  • રાજ્ય સરકાર બની સતર્ક

મુંબઈ :- સમગ્ર દેશમાં દિવાળઈ બાદ ફરી કવખત કોરોનાએ માંથુ ઊચક્યું છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર હવે કોરોનાને લઈને સખ્ત બની છે, હવેથી મહારાષ્ટ્રમાં પ્રવેશતા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો જારી કરવામાં આવ્યા છે જે અંતર્ગત પ્રવેશ કરતા પહેલા આરટી -પીસીઆર ટેસ્ટ કરાવવા તમામ લોકો માટે ફરજિયાત રહેશે. અને જે લોકોનો ટેસ્ટ નેગેટિવ આવશે તેઓને જ રાદ્યમાં એન્ટ્રી આપવામાં આવશે

રાજ્ય સરકાર દ્વ્રા વધતા કોરોનાના વ્યાપને અટકાવવા માટે આ પ્રકારનું પલગલું ભરવામાં આવ્યું છે.જો કે આ નિયમમાં ખાસ વાત એ છે કે અમુક રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરતા લોકો માટે જ આ નિયમ લાગુ કરાય છે જેમાં ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, ગોવાનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવતા લોકોએ આ ટેસ્ટ ચોક્કસપણે કરાવવાનો રહેશે

જો સમગ્ર દેશમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 39 હજાર 300 થી પણ વધુ કેસો સામે આવ્યા છે  તો બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યા 41 હજાર 200ને પાર રહી છે

દેશમાં કોરોનાની સ્થિતિ આંકડા પ્રમાણે

છેલ્લા 1 દિવસમાં કોરોનાના કારણે 398 લોકોએ જીવ ગુમાવ્યા છે, આની સાથે સમગ્ર દેશનો કુલ મૃત્યુંઆકં  1 લાખ 33 હજાર 900ને પાર થયો છે, જો કે સાજા થનારા દર્દીઓ પણ વધ્યા છે અત્ય.ર સુધી કુલ 86 લાખ આસપાસ જેટલા દર્દીઓ સાજા પણ થયા છે આ સાથે જ હાલ સુધીના કોરોનાના કેસની સંખ્યા 91 લાખને પાર પહોંચી છે.ઉલ્લેખનીય છે કે દિવાળઈ પહેલા દેશમાં કોરોનાની રફ્તાર ઘીમી પડી હતી પરંતુ તહેવારો બાદ અચાનક કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાવવા લાગ્યું છે.

સાહીન-

You Might Also Like

GST revenue collections cross Rs 1 lakh crore in May
સુપ્રીમ કોર્ટે અર્ણબ ગોસ્વામી કેસમાં વચગાળાના જામીન અંગે આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો
“Pfizer Vaccine Less Effective but Protects against More Transmissible Variant:” Study
Kareena-as-Sita: Netizens outraged over her role, “Rs.12 crore” fee
જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં પાકિસ્તાનના બે SSG કમાન્ડો ઠાર
TAGGED:Corona in Indiamaharastrartpcr test
Share This Article
Facebook Email Print
Popular News
महाराष्ट्रदेश-विदेशबॉलीवुडमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

August 8, 2026

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

Weather Update : देश के कई हिस्सों में भारी बारिश का अलर्ट, दिल्ली-NCR में जलभराव से बिगड़े हालात

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

National Handloom Day 2026: पीएम मोदी बोले- हथकरघा क्षेत्र आत्मनिर्भर भारत और महिला सशक्तिकरण का मजबूत आधार

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?