બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામત રાખ્યું યથાવત, સરકારને 12થી 13 ટકા અનામતનો આપ્યો નિર્દેશ

બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામત પર પોતાનો ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામત યથાવત રાખ્યું છે.

જો કે કોર્ટે મહારા,ટ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે તેઓ 12થી 13 ટકા સુધી જ અનામત આપે.

હાલ સરકારે 16 ટકા મરાઠા અનામત આપ્યું છે.

બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે સરકાર વિશેષ પરિસ્થિતિઓમાં જ 50 ટકાથી વધારે અનામત આપી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular