hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: કાશ્મીરના શોપિયાંના મુઘલ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 11ના મોત
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > કાશ્મીરના શોપિયાંના મુઘલ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 11ના મોત
revoinews

કાશ્મીરના શોપિયાંના મુઘલ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 11ના મોત

Revoi
Last updated: June 27, 2019 4:27 pm
Revoi
Published: June 27, 2019
Share
SHARE

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક મોટી સડક દુર્ઘટના થઈ છે. ગુરુવારે થયેલા અકસ્માતમાં 11 લોકોના મોત નીપજ્યા છે. મૃતકો સ્ટૂડન્ટ્સ છે અને તેમાં નવ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.

આ અકસ્માત શોપિયાં જિલ્લાના ઐતાસિક મુઘલ રોડની પીર ગલી વિસ્તારમાં થયો છે. હાલ દુર્ઘટનાનું કારણ સ્પષ્ટ થયું નથી. તેના સિવાય અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.

આ પહેલા તેલંગાણાના કામારેડ્ડી પાસે ગુરુવારે સવારે થયેલા કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. નાગપુર-હૈદરાબાદ હાઈવે પર અકસ્માત બાદ ટક્કર વાગ્યા બાદ ટ્રકમાં આગ લાગી હતી. જેમા કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા હતા.

You Might Also Like

73 રૂપિયા પ્રતિ લિટરના પેટ્રોલમાં હવે 35 રૂપિયા લાગી રહ્યો છે ટેક્સ
દેશના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશનમાં ગુજરાતનું એક પણ પોલીસ સ્ટેશન નહીં
માત્ર પાંચ હજાર માટે અઢી વર્ષની માસૂમની નિર્મમ હત્યા, અલીગઢ કાંડ પર ઉકળી ઉઠયો દેશ
કાશ્મીર પર આતંકવાદી હુમલાની ફિરાકમાં છે લશ્કરે તૈયબા, 4 આતંકીની સીમા પારથી ઘૂસણખોરી
ભારતનું PSLV C-49 ભારતનો EOS-01 ઉપગ્રહ સહિત અન્ય 9 દેશોના ઉપગ્રહને અવકાશમાં મુકવા માટે રવાના
TAGGED:shopian
Share This Article
Facebook Email Print
Popular News
कारोबारराष्ट्रीयहिन्दी

Share Market Today: गिरावट के साथ खुला शेयर बाजार, सेंसेक्स 267 अंक टूटा, निफ्टी 24,600 के नीचे

August 7, 2026

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?