1. Home
  2. revoinews
  3. પંજાબના CM અમરિન્દરસિંહનો કરતારપુર જવાનો ઈન્કાર, બોલ્યા-મનમોહનસિંહ પણ નહીં જાય
પંજાબના CM અમરિન્દરસિંહનો કરતારપુર જવાનો ઈન્કાર, બોલ્યા-મનમોહનસિંહ પણ નહીં જાય

પંજાબના CM અમરિન્દરસિંહનો કરતારપુર જવાનો ઈન્કાર, બોલ્યા-મનમોહનસિંહ પણ નહીં જાય

0
Social Share
  • અમરિન્દરસિંહ અને મનમોહનસિંહ કરતારપુર નહીં જાય
  • પંજાબના સીએમ અમરિન્દરસિંહનું મહત્વનું નિવેદન

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે એ સ્પષ્ટ કર્યું છે કે તે 9 નવેમ્બરે કરતારપુર કોરિડોર ઓપનિંગ પ્રોગ્રામમાં સામેલ થવા માટે પાકિસ્તાન જઈ રહ્યા નથી.

તેમણે કહ્યુ છે કે મારા જવાનો તો સવાલ જ નથી અને ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહ પણ નહીં જાય.

કેપ્ટન અમરિન્દરસિંહે કહ્યુ છે કે પાર્ટી પ્રતિનિધિમંડળના લોકો 30 ઓક્ટોબરથી 3 નવેમ્બરની વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ જ પાર્થના માટે ત્યાં જશે.

સીએમ ઓફિસ પ્રમાણે, નાનકાના સાહિબની યાત્રા કરવા માટે પાકિસ્તાનના વીઝાની જરૂરત નથી અને ડેલિગેશન ત્યાં અરદાસ કરવા માટે તીર્થયાત્રીઓના સ્વરૂપે જશે. તેની સાથે જ પાકિસ્તાનના 9મી નવેમ્બરના આયોજન સાથે આની કોઈ લેવાદેવા નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code