1. Home
  2. Tag "surat"

સુરતમાં લગ્ન સ્થળે જ થશે કોરોના ટેસ્ટ, ધન્વંતરી રથ ઉભા રખાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ લગ્ન સિઝન ચાલતી હોવાથી લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનું યોગ્ય પાલન નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન સુરત મનપા દ્વારા કોરોના ટેસ્ટ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. હવે લગ્ન સ્થળે જ શરદી-ખાંસી સહિતની બીમારી ધરાવતા લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. સુરત મનપા દ્વારા […]

કોરોનાને પહોંચી વળવા સુરત તંત્ર એલર્ટ – પરિક્ષણમાં વધારો કરવામાં આવ્યો

સુરત તંત્ર પણ કોરોનાના મામલે જાગ્યું કોરોના ટેસ્ટિંગમાં કરાયો વધારો 70 થી વધુ કોરોના ટેસ્ટિંગ કેન્દ્રો કાર્યરત ઘનવંતરી રથ દ્રારા પણ લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે સુરત – : સમગ્ર દેશમાં તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં અમદાવાદ શહેરમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે, ત્યારે હવે સુરતમાં પણ કોરોનાને લઈને […]

સુરતની ટ્રાઇસ્ટાર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના –  અફરાતફરીનો માહોલ સર્જાયો

સુરતની ટ્રાઈસ્ચટાર હોસ્પિટલમાં આગ લાગવાની બની ઘટના બપોરના સમયે હોસ્પિટલમાં લાગી આગ ડોક્ટરો અને દર્દીઓમાં નાસભાગ ચમવા પામી અફરાતફીનો માહોલ સર્જાયો સુરત- : સમગ્ર દેશમાં ક બાજુ કોરોનાની સ્થિતિ વકરી રહી છે, તો કોરોનાકાળમાં જે કેટલીક હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ અત્યાર સુધી સામે આવી ચૂકી છે, ત્યારે જે ફરી એક વખત સુરતની હોસ્પિટલ આગનો શિકાર […]

ગુજરાતના 4 ટોચના પ્રદુષિત શહેરો હવે પ્રદુષણ મૂક્ત બનશે-કેન્દ્ર સરકાર કરશે મદદ

ગુજરાતના 4 ટોચના પ્રદુષિત શહેરો હવે પ્રદુષણ મૂક્ત બનશે અમદાવાદ,સુરત,રાજકોટ અને વદાડરા પ્રદુષિત શહેરોમાં સમાવેશ સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે તો બીજી તરફ વાયુ પ્રદુષણને લઈને ચિંતા વ્યાપી છે,એક તરફ દિવાળીનો તહેવાર નજીક હોવાથી હવામાં પ્રદુષણ વધવાનો કહેર પણ વર્તાઈ રહ્યો છે, સમગ્ર પ્રદૂષણની દ્રષ્ટિએ ગુજરાતના ચાર ટોચના શહેરોને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સૌથી […]

માનવતાનું દ્રષ્ટાંત: સુરતના એક બ્રેન ડેડ યુવાને 8 વ્યક્તિઓને અંગદાન કરી નવજીવન બક્ષ્યું

સમાજમાં જોવા મળતી માનવતાનું વધુ એક દ્રષ્ટાંત સુરતના બ્રેન ડેડ યુવાનના અંગદાનથી 8 લોકોને મળ્યું નવજીવન હોસ્પિટલ સુધી અંગ સમયસર પહોંચાડવા 3 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા સુરત: માનવતાનું વધુ એક દ્રષ્ટાંત જોવા મળ્યું છે. સુરતના એક બ્રેન ડેડ યુવાને 8 વ્યક્તિઓને અંગદાન થકી નવજીવન આપ્યું છે. જ્યારે  અંગદાન સમયસર અમદાવાદ અને મુંબઇની હોસ્પિટલ સુધી પહોંચે […]

સુરતના ફેશન ડિઝાઈનના વિદ્યાર્થીઓએ ગરબા રમવા માટે ખાસ પીપીઈ કીટ જેવો ડ્રેસ બનાવ્યો

સુરતના ફેશન ડિઝાઈનના વિદ્યાર્થીઓની ક્રિએટીવીટી  ગરબા રમવા માટે ખાસ પીપીઈ કીટ જેવો ડ્રેસ બનાવ્યો ગરબા રમવાના શોખિનો માટે ખાસ આ પોષાક આવી ગયો છે  વીઆર મોલમાં તેનુ પ્રદર્શન રાખવામાં આવ્યું દેશમાં કોરોનાના કેસમાં વઘારો થતા જ ગરબા ખેલૈયાઓનું ટેન્શન પણ વધ્યું છે, કોરોનાની અસર આવનારા તહેવારો પર ચોક્કસ જોવા મળશે, ત્યારે હવે કોરોના મહામારીને લઈને […]

સુરતમાં અસમાજીક તત્વો સામે પોલીસે પાસાનું સશસ્ત્ર ઉગામ્યું, 75 શખ્સોની કરી અટકાયત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં વધારો થયો છે. ત્યારે ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા કવાયત શરૂ કરી હતી. સુરતમાં અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે પોલીસે પાસા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પાસા હેઠળ 75 જેટલા ગુનેગારોને ઝડપી લઈને જેલના સળીયા પાછળ ધકેલી લીધા છે. સુરતના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારનો પગલાંને લઈને ગુનેગારો પોલીસનો ખોફ જોવા […]

સુરત મનપાનો મહત્વનો નિર્ણય, ચોંટા બજાર સાંજે 7 કલાકે બંધ થશે

અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા મનપા તંત્ર વધુ એલર્ટ બન્યું છે. તેમજ સુરત શહેરના સૌથી મોટા મનરા ચોંટા બજારને રાતના સાત કલાક બાદ બંધ રાખવાનો નિર્દેશ કર્યો છે. સુરત મનપાના સેન્ટ્રલ ઝોનમાં ચોંટા બજાર આવેલું છે. તેમજ અહીં 12 જેટલા પોઝિટિવ કેસ મળી આવતા મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું […]

સુરતમાં કોરોના મહામારીને પગલે ચારથી વધારે લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેથી સંક્રમણ ફેલતુ અટકાવવા માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરતમાં જાહેર જગ્યા ઉપર ચારથી વધારે લોકોને એકત્ર નહીં થવા માટે પોલીસ કમિશનરે આદેશ કર્યો હતો. તેમજ શહેરમાં સભા-સરઘસ અને રેલીઓ પણ યોજવામાં નહીં આવે. પોલીસ કમિશનર દ્વારા આ અંગે પરિપત્ર જાહેર […]

સુરતમાં ONGCની ગેસ પાઈપલાઈનમાં લીકેજ બાદ થયો બ્લાસ્ટ, સદનસીબે મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ સુરતના હજીરામાં ONGCના પ્લાન્ટમાં મેઈન પાઈપલાઈનમાં લીકેજના પગલે વહેલી સવારે એક પછી એક એમ ત્રણ બ્લાસ્ટ થયા હતા અને ભિષણ આગ લાગી હતી. જો કે, સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આસપાસમાં આવેલા મકાનના બારીઓના કાચ તૂટી ગયા હતા. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code