1. Home
  2. Tag "surat"

વિશ્વ ફલક પર ગુજરાતનો ડંકો! સુરતની ખુશી બની દેશની UNEPની ગ્રીન એમ્બેસેડર

ગુજરાતે ફરી વિશ્વ ફલક પર વગાડ્યો ડંકો ગુજરાતની 17 વર્ષીય ખુશી બની દેશની UNEPની ગ્રીન એમ્બેસેડર સુરતની ખુશી પર્યાવરણ પર કરશે કામ ગુજરાતે ફરી વિશ્વ ફલક પર ડંકો વગાડ્યો છે. પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને લઇને સુરતની ખુશી ચિંડલિયાને નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ (યુએનઇપી) તુન્ઝા ઇકો-જનરેશન દ્વારા ભારત માટે પ્રાદેશિક પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. માત્ર 17 […]

સુરતમાં જર્જરીત ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી, 3 શ્રમજીવીઓના મોત

અમદાવાદઃ મુંબઈના ભીવંડીમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં 10 વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભૂલાઈ નથી. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં એક જર્જરીત ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થવાની સામે આવી હતી. જર્જરીત ઈમારતનો કેટલાક ભાગ ધરાશાયી થતા નીચે સૂઈ ગયેલા 3 શ્રમજીવીઓના કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રાંદેર વિસ્તારમાં  એક જર્જરીત ઈમારતનો […]

સુરત મનપાનો નિર્ણય, કોરોના પીડિતે જે સ્થળની મુલાકાત લીધી હશે તેને 48 કલાક બંધ રખાશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરતમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થયો છે. તેમજ છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 200થી વધારે પોઝિટિવ કેસ સામે આવે છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સઘન કામગીરી […]

સુરતની 11 વર્ષની સિદ્ધિની અનોખી સિદ્ધિ, ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

અમદાવાદઃ સુરતની 11 વર્ષની સિદ્ધિ પટેલે પ્લાસ્ટીકના ગ્લાસનો પિરામિડ બનાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. 11 વર્ષની નાની ઉંમરમાં સિદ્ધિએ 210 પ્લાસ્ટીક ગ્લાસનો ઉપયોગ કરીને 72 ઇંચ એટલે કે 6 ફૂટનો ટોલેસ્ટ પિરામિડ બનાવ્યો હતો. આમ અભ્યાસની સાથે સાથે બાકીના બચેલા સમયનો કંઈ રીતે ક્રિએટિવલી સદુપયોગ કરવો તેનું શ્રેષ્ઠ […]

કોરોનાનું ગ્રહણ, સુરતના પાવરલુમ્સમાં કારીગરો વગર કારખાનાઓમાં કામ બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અનલોકમાં ધીરે-ધીરે વેપાર-ધંધુ શરૂ થયા હતા. વેપાર-ધંધા સરકારીની કોરોના ગાઈડલાઈન અનુસાર શરૂ કરવામાં આવ્યાં હતા. જો કે, કોરોના મહામારીને પગલે સુરતમાંથી મોટી સંખ્યામાં શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડી હતી. હવે કાપડ ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. જો કે, પાવરલુમ્સના વ્યવસાયમાં કારીગરોની અછતના પગલે હજુ માત્ર 20 ટકા જેટલા […]

અમદાવાદની જેમ સુરતમાં માર્ગો ઉપર દોડશે 150 ઈલેક્ટ્રિક બસ

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણ ઘટાડવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં  પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસની સુરતમાં ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. આ બસ રંગ ઉપવન અને મકાઇ પુલ વચ્ચે દોડી હતી. જેમાં પાલિકા મેયર, કમિશ્નર સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. હવે શહેરના રસ્તાઓ […]

કોરોના મહામારી, સુરતમાં પ્રવેશ કરતા તમામ લોકોનો કરાશે રેપીડ ટેસ્ટ

અમદાવાદઃ સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ અનલોકમાં વેપાર-ધંધા ફરીથી શરૂ થતા વતન જતા રહેલા પરપ્રાંતિયો ફરીથી રોજગારીની શોધમાં સુરત આવી રહ્યાં છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે મનપા દ્વારા શહેરના પ્રવેશ માર્ગો ઉપર રેપીડ ટેસ્ટ સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે. તેમજ સુરતમાં પ્રવેશ કરતા […]

સુરતમાં પરિવહન સેવા શરૂ, એસ.ટી. બસ સેવાનો ફરીથી થયો પ્રારંભ

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેને કાબુમાં તેવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બીજી ગત 27મી જુલાઈએ સુરતથી અને સુરત સુધીની તમામ એસ.ટી. બસ સેવા રદ કરવામાં આવી હતી. જોકે, હવે તંત્રએ ફરીથી સુરતથી અને સુરત સુધીની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય […]

સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર: સુરત સમગ્ર દેશમાં બીજા સ્થાને, ગુજરાતના અન્ય 3 શહેરો પણ સામેલ

સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ થયું જાહેર આ વખતે સૂચિમાં ગુજરાતના 4 શહેરોને મળ્યું સ્થાન ગુજરાતનું ડાયમંડ સિટી સુરત બીજા ક્રમાંકે સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. આ વખતે સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતનું ડાયમંડ સિટી સુરત બીજા ક્રમાંકે આવ્યું છે. મધ્યપ્રદેશનું ઇન્દોર સતત ચોથા વર્ષે પ્રથમ ક્રમાંકે આવ્યું છે. ત્રીજા ક્રમાંકે નવી મુંબઇ આવ્યું […]

ગુજરાતમાં સર્વત્ર મેઘમહેર, તાપીના ડોલવણમાં 11 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. તાપીના ડોલવણમાં સૌથી વધારે 11 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અમદાવાદમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ હળવો વરસાદ પણ વરસ્યો હતો. હવામાન વિભાગે 20 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ તંત્ર પણ એલર્ટ બન્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code