રામ મંદિર ભૂમિપૂજન: RSSના સરસંઘ ચાલક મોહન ભાગવતના મહત્વના બોલ
અમદાવાદ: આરએસએસના નેતા મોહન ભાગવતે રામમંદિરને લઈને કેટલીક મહત્વની વાત કહી છે, તેમણે કહ્યું કે આ એક આનંદનો ક્ષણ છે અને રામમંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. મોહન ભાગવતે રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ સમયે જણાવ્યું કે તેમણે આજથી 30 વર્ષ પહેલા એક સંકલ્પ લીઘો હતો અને આ 30 વર્ષના પ્રારંભે સંકલ્પ પૂર્ણનો આનંદ છે. રામ […]
