કોરોનાકાળમાં સીએમ અમરિંદર સિંહની જાહેરાત: પંજાબમાં 1 ડિસેમ્બરથી લગાવાશે નાઇટ કર્ફ્યુ
પંજાબમાં 1 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યુ રાતે 10 થી સવારે 5 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ કોરોનાના વધતા સંક્રમણને લઈને લેવાયો નિર્ણય અમૃતસર: દિલ્હી-એનસીઆરમાં કોરોનાવાયરસના વધતા જતા કેસોને જોતા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કડક પગલા લીધા છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં 1 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે. પંજાબના તમામ શહેરો અને નગરોમાં રાતે 10 થી સવારે 5 […]
