1. Home
  2. Tag "pakistan"

Political Absurdity, claims India as Pakistan approves new geographical map

Venkatesh Iyer Prime Minister Imran Khan during a nationally televised address on Tuesday unveiled a new political map of Pakistan as it included the entire Jammu and Kashmir including Gilgit-Baltistan as its own. The small print of the decisions made within the Cabinet meeting. Incidentally, the announcement comes a day before the first anniversary of India’s controversial decision to revoke the area’s semi-autonomy. The map […]

નેપાળ બાદ પાકિસ્તાનની બગડી બુદ્ધી, કરી નાખી આવી હરકત

અમદાવાદઃ પાકિસ્તાન સહિતના પડોશી દેશો ભારતને પરેશાન કરવા માટે નવા-નવા તુક્કા લગાવી રહ્યાં છે. નેપાળ દ્વારા તાજેતરમાં જ ભારતના કેટલાક વિસ્તારને નકશામાં સામેલ કરતા વિવાદ ઉભો થયો હતો. ત્યારે હવે પાકિસ્તાને પણ નેપાળના માર્ગે ચાલીને નવો નકશો જાહેર કર્યો છે, જેમાં ગુજરાતનું જૂનાગઢ અને જમ્મુ-કાશ્મીરના સિયાચીન વિસ્તારનો ઉલ્લેખ કરીને બંને પાકિસ્તાનનો ભાગ હોવાનો દાવો કર્યો […]

From around the BORDERS

Venkatesh Iyer Nepal  Along the Indo-Nepal border in West Champaran district of Bihar, Nepal is getting to construct a helipad. According to a report within theHindustan Times, the proposed helipad for which tenders were already floated is being planned at Narsahi village, near the Thari border outpost (BOP) of Sashatra Seema Bal (SSB) near Valmiki Tiger Reserve (VTR) in West […]

સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત- કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન- એક જવાન શહીદ

પાકિસ્તાનની નારાક હરકત કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન એક ભારતીય જવાન થયો શહીદ મોડી રાતે પાકિસ્તાન દ્રારા ગોળીબાર કરવામાં આવ્યો પાડોશી દેશ પાકિસ્તાન અવાર નવાર દેશની સરહદ પર પોતાના નાપાક ઈરાદાને અન્જામ આપવાના પ્રયત્નમાં લાગ્યું હોય છે,પાકિસ્તાન દ્રારા કેટલીક વાર સીઝફારયનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે ત્યારે મોડી રાત્રે ફરી પાકિસ્તાને તેના નાપાક કૃત્યને અંજામ આપ્યો હતો […]

ભવિષ્યમાં પાકિસ્તાની બાળકો કાશ્મીર વિશે ખાસ નહીં જાણી શકે, કેમ? તો વાંચો તેનું કારણ અહિંયા..

નહીં સુધરે પાકિસ્તાન! આવનારી પેઢી રહી જશે અનેક જાણકારીથી વંચિત સાચી માહિતી બતાવતી પુસ્તકો પર લગાવ્યો પ્રતિબંધ અમદાવાદ: પાકિસ્તાન આમ તો ભારત સાથે કાશ્મીરને લઈને અનેક વાર વિવાદ અને ઝઘડા કરતું રહે છે પણ પાકિસ્તાન દ્વારા હવે એવું પગલું લેવામાં આવ્યું છે જેનાથી પાકિસ્તાનની આવનારી પેઢી કદાચ કાશ્મીર વિશે ખાસ જાણી શક્શે નહીં. પાકિસ્તાનના પંજાબ […]

હૈદરાબાદના નિઝામના ફંડ પરનો પાકિસ્તાનનો દાવો બ્રિટિશ કોર્ટે નકાર્યો, ભારતની તરફેણમાં ચુકાદો

1948ના ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદનો અંત બ્રિટિશ કોર્ટે ભારતની તરફેણમાં આપ્યો ચુકાદો 35 મિલિયન પાઉન્ડના નિઝામના ફંડનો મામલો બ્રિટિશ હાઈકોર્ટના ન્યાયાધીશે બુધવારે ભારતની તરફેણમાં ચુકાદો આપતા દશકાઓ જૂના કાયદાકીય વિવાદમાં પાકિસ્તાનના દાવાને નકાર્યો છે. 1947માં ભારતના વિભાજન વખતે હૈદરાબાદના નિઝામના લંડનની બેંકમાં જમા કરાવવામાં આવેલા ફંડ પરના પાકિસ્તાનના દાવાને બ્રિટિશ કોર્ટે નામંજૂર કર્યો છે. 1948માં બ્રિટનની […]

પાકિસ્તાન સાથે ડિફેન્સ ડીલના મામલામાં ફ્રાંસના ભૂતપૂર્વ PM-સંરક્ષણ પ્રધાન પર ચાલશે ટ્રાયલ

ફ્રાંસના ભૂતપૂર્વ પીએમ બલાદુર પર ચાલશે કેસ પાકિસ્તાન સાથે ડિફેન્સ ડીલ સામે થયો છે કેસ 1990માં સામે આવ્યો હતો લાંચનો મામલો ફ્રાંસના ભૂતપૂર્વ વડાપ્રધાન એદુઅર્દ બલાદૂર પર પાકિસ્તાન સાથે એક શસ્ત્ર સોદાના મામલામાં ટ્રાયલ ચાલશે. 1990માં થયેલી સબમરીનની ડીલમાં બલાદુર પર લાંચ લેવાનો આરોપ છે. બુધવારે પેરિસની એક અદાલતે 90 વર્ષના ભૂતપૂર્વ વડાપ્રધાન પર કેસ […]

પાકિસ્તાનથી ડ્રોન મારફત સપ્લાય થયા હતા હથિયાર , NIA કરશે આ મામલે તપાસ

પંજાબના તરનતારનમાં પાકિસ્તાની ડ્રોનથી હથિયાર સપ્લાય કરવાના કેસમાં એનઆઈએ હવે તપાસ કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગૃહમંત્રાલયે આ સંપૂર્ણ તપાસ એનઆઈએને સોંપી છે. એનઆઈએની ટીમ ટૂંક સમયમાં ઘટના સ્થળે પોહંચીને સમગ્ર મામલાની તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે,પંજાબ પોલીસે તરનતારનમાં ભિખીવિંદ રોડ પર છબાલ વિસ્તારમાં આવેલા ચોખાના ગાડાઉનમાંથી અડધું બળીગયેલું ડ્રોન મળી આવતા તેને ઝપ્ત […]

પાકિસ્તાની અભિનેત્રીએ કાશ્મીર પર બોલવાનો કર્યો ઈન્કાર, સોશયલ મીડિયા પર બબાલ

મેહવિશ હયાતનો કાશ્મીર પર બોલવાનો ઈન્કાર પાકિસ્તાની ટ્રોલર્સ દ્વારા ટ્રોલ થઈ રહી છે પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હયાતના મામલે સોશયલ મીડિયા પર બબાલ પાકિસ્તાનની મશહૂર અભિનેત્રી મેહવિશ હયાતને સોશયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. આવું એટલો માટે થઈ રહ્યું છે, કારણ કે અભિનેત્રીએ કાશ્મીર મુદ્દા પર કંઈપણ કહેવાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે. તેને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code