1. Home
  2. Tag "muslim"

અમેરિકામાં 9/11 તો સ્વામી વિવેકાનંદે પણ કર્યું હતું, ઓસામાના આતંકી 9/11થી 108 વર્ષ પહેલા અને બિલકુલ અલગ!

11 સપ્ટેમ્બર, 1893નો દિવસ માનવ ઈતિહાસનો સુવર્ણ દિવસ 11 સપ્ટેમ્બર, 2001નો દિવસ માનવ ઈતિહાસનો કલંક દિવસ સ્વામી વિવેકાનંદનું 9/11 અને આતંકી ઓસામાનું 9/11 11 સપ્ટેમ્બર, 1893ના રોજ વિશ્વ ધર્મ પરિષદમાં એક અજાણ્યા ભારતીય સંન્યાસીએ કહેલી વાત વિચારીએ, તેમણે કહ્યું હતું કે ‘જેમ જુદાંજુદાં સ્થળેથી નીકળતાં નદીના અનેક વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ […]

પાકિસ્તાનથી પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પાકિસ્તાનથી કોઈએ વ્હોટ્સએપ પર પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ચાંદની ચોક ખાતે ભાજપના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ રાજન ધીમાનને ફોન પર પાકિસ્તાનથી કોઈએ કોલ અને મેસેજ કરીને ધમકી આપી છે. સરાયા રોહિલ્લા પોલીસે એફઆઈઆર દાખલ કરી લીધી છે. ધમકી આપનારે મેસેજમાં લખ્યું છે […]

डॉ. आंबेडकर की पुस्तक “थोट्स ऑन पाकिस्तान” : विभाजन के बाद हिंदु बहुल भारत में मुस्लिम सांप्रदायिकता पर अंकुश लगने का था भरोसा?

आनंद शुक्ल आंदोलन आदर्शो के पाने केलिए संपूर्ण शक्ति लगा के होते है. लेकिन बाद में निर्णयो को आदर्शो के भावावेश में बिना बहे सामे पेदा हुई स्थितिओं के तहत वास्तविकता के धरातल पर लेने चाहिए. स्वतंत्रता आंदोलन के समय भारत के पास ऐसे दो वास्तविकता के आधार पर भावनाओं से परे रहकर सोचनेवाले ओर […]

કાશ્મીરની તણાવપૂર્ણ સ્થિતિમાં ધર્મની પણ ભૂમિકા, હું મધ્યસ્થતા કરવા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ

જમ્મુ-કાશ્મીરના મામલા પર ભારત અને પાકિસ્તાન બંને દેશોના વડાપ્રધાનો સાથે વાત કરનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે નવું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યુ છે કે કાશ્મીરમાં તણાવની પાછળ ધર્મનો મહત્વનો હાથ છે. તેની સાથે જ તેમણે ફરીથી બંને દેશો વચ્ચે મધ્યસ્થતાની ઈચ્છા વ્યક્ત કરી છે. જમ્મુ-કાશ્મીર પર ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન ગભરાયું છે. આ […]

ઉઈગર મુસ્લિમો પર ચીનની નજર અન્ય દેશો સુધી, ઈસ્લામિક દેશ ઈજીપ્તમાં 90થી વધુ એરેસ્ટ

ચીન દ્વારા ઉઈગર મુસ્લિમોના શોષણના અહેવાલ નવા નથી. ચીન પોતાની જેલમાં ઉઈગર મુસ્લિમોને તેમની પરંપરાઓ છોડવા, ઈસ્લામિક પ્રથાઓની નિંદા કરવા અને કમ્યુનિસ્ટ પાર્ટી પ્રત્યે વફાદાર બનાવવા માટે મજબૂર કરે છે. આ કડીમાં એક અહેવાલ સામે આવ્યા છે. અહેવાલ છે કે એક ઉઈગર સ્ટૂડન્ટ ઈજીપ્ત ભણવા માટે ગયો. એક દિવસ આ વિદ્યાર્થી અબ્દુલ મલિક અબ્દુલ અજીજને […]

ટ્રિપલ તલાક પર કાયદો બાબાસાહેબ આંબેડકરના સપનાને આદર આપતા મુસ્લિમ મહિલાઓના હકો માટેનું પગલું : પીએમ મોદી

ભારતના 73મા સ્વતંત્રતા દિવસના જશ્ન પર દિલ્હીના લાલકિલ્લા પરથી સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ મહિલાઓના મુદ્દા, ટ્રિપલ તલાક, અનુચ્છેદ-35એ અને 370 પર બોલતા કહ્યુ હતુ કે અમે ના તો સમસ્યાઓને પાળીએ છીએ અને ન તો ટાળીએ છીએ. કેસરિયા સાફા અને સફેદ કુર્તા-પાયજામામાં પીએમ મોદી આ વખતે ગત પાંચ વખત કરતા અલગ નજરે પડયા હતા. તેમે તિરંગો […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 2 : ભારત બ્રિટિશ રાજની ઝંઝીરોમાં ઝકડાયું, અંગ્રેજો સામે અસંતોષ પણ ધધકવા લાગ્યો

આનંદ શુક્લ ભારતનો આધુનિક ઈતિહાસ આશ્ચર્યકારક અને આઘાતજનક ઘટનાઓની ભરમારથી ભરપૂર છે. સૌથી મોટું આશ્ચર્ય એ છે કે વેપાર માટે બ્રિટિનથી ભારત આવેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તત્કાલિન સામાજિક અને રાજકીય પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને રાજસત્તા કબજે કરવામાં સફળતા મેળવી હતી. જેના કારણે મોગલ સલ્તનતના પતન બાદ સ્વરાજની આકાંક્ષા સાથેના સદીઓ જૂના રાજપૂત, શીખ, જાટ અને મરાઠાઓના […]

ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 1 : 712માં સિંધની ગુલામીથી દિલ્હી પર મુસ્લિમ-મુઘલ શાસન અને મરાઠા પ્રભાવ સુધી

આનંદ શુક્લ સનાતન ભારતનો ઈતિહાસ વેદકાળથી રામાયણ-મહાભારતના યુગપરિવર્તનના રસ્તે વિશ્વવિજેતા એલેક્ઝાન્ડર ઉર્ફે સિકંદરનો સામનો કરતા ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યનો સાક્ષી છે. સનાતન કાળથી રાષ્ટ્ર રહેલા ભારત વર્ષને ચાણક્ય દ્વારા કરાયેલા પુન: અખંડતા પ્રાપ્તિના બીજારોપણને ચંદ્રગુપ્ત મૌર્યએ સાકાર કર્યું. તેના લગભગ એક હજાર વર્ષ સુધી ભારતની સામે શક, હૂણ, કુષાણ જેવા આક્રમણખોરો સફળ થયા નહીં અને […]

કલમ-370 બાદ યુનિફોર્મ સિવિલ કોડ, લાલકિલ્લા પરથી મળશે સંકેત?

દેશની સંસદે ટ્રિપલ તલાકને સમાપ્ત કરીને કાયદો બનાવ્યાના માત્ર એક સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને અનુચ્છેદ-370ના ખંડ -1 સિવાયની જોગવાઈઓને સમાપ્ત કરીને ખતમ કરી દેવામાં આવ્યો. અનુચ્છેદ-370ને ખતમ કરવાની સાથે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં સંસદના બંને ગૃહોએ તેને પારીત કર્યો. હવે જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશો- જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિભાજીત […]

ઈદ-ઉલ-અજહા પર ભારતે ઓફર કરેલી મિઠાઈ પાકિસ્તાને લેવાનો કર્યો ઈન્કાર

જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની જોગવાઈ કરનારી અનુચ્છેદ-370ને અસરહીન કરાયા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ યથાવત છે. બકરી ઈદ પર પણ આ તણાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ભારત અને પાકિસ્તાનની સરહદ પર ભારતે પાકિસ્તાનને મિઠાઈ ઓફર કરી હતી. તેને પાકિસ્તાન તરફથી લેવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. આના પહેલા પાકિસ્તાને સમજૌતા અને થાર એક્સપ્રેસ તથા લાહોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code