મુંબઇ: માસ્ક નહીં પહેરનાર અને દંડ નહીં ભરનારે રસ્તાની સફાઇ કરવી પડશે
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા પ્રશાસન એક્શન મોડમાં હવે માસ્ક નહીં પહેરનાર પાસે રસ્તાની સફાઇ કરાવવામાં આવશે માસ્ક ના પહેરનારા જે લોકો દંડ ના ભરી શકે તેઓએ રસ્તાની સફાઇ કરવી પડશે મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે ત્યાં કોરોના સંક્રમણને અંકુશમાં રાખવા માટે મુંબઇ પ્રશાસન હવે એક્શન મોડમાં છે […]
