hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ પર બનશે ફિલ્મ – જાણો ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ પર બનશે ફિલ્મ – જાણો ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે
revoinews

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ પર બનશે ફિલ્મ – જાણો ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે

Vinayak Barot
Last updated: September 19, 2020 11:42 am
Vinayak Barot
Published: September 19, 2020
Share
SHARE
  • સુશાંત કેસ પર બનશે ફિલ્મ
  • સુશાંતના રોલમાં જોવા મળશે ઝુબેર ખાન
  • શક્તિ કપૂર સીબીઆઈના રોલમાં જોવા મળશે
  • શ્રેયા શુક્લ રિયા ચક્રવતી ભૂમિકા ભજવશે
  • ફિલ્મની નિર્દેશન દિલીપ ગુલાટી કરશે
  • આ ફિલ્મને સરલા સારાઓગી અને રાહુલ શર્મા પ્રોડ્યુસ કરશે

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાથી વિદાય લીધી તે વાત ઘણો સમય થઇ ગયો છે. સુશાંતસિંહ રાજપૂતે ખરેખર આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે તે રહસ્ય હજુ બહાર આવ્યું નથી. એક તરફ સુશાંત કેશમાં દેશની ત્રણ મોટી તપાસ એજન્સીઓ સીબીઆઈ, એનસીબી અને ઈડી આ કેસની જીણવટ ભરી તપાસ કરી રહી છે ત્યારે બીજી તરફ હવે સુશાંતની કહાની પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત થઇ ચૂકી છે.

સરલા સારાઓગી અને રાહુલ શર્મા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસથી પ્રેરિત આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. દિલીપ ગુલાટી આ ફિલ્મના નિર્દેશનની જવાબદારી સંભાળશે અને અભિનેતા ઝુબેર ખાન સુશાંત સિંહ રાજપૂતનો રોલ પ્લે કરતા દર્શકોને જોવા મળશે .

આ ફાઇનલમાં રિયા ચક્રવર્તીના રોલમાં શ્રેયા શુક્લા ભૂમિકા ભજવશે. શ્રેયા આ પેહલા વેબ સિરીઝમાં કામ કરી ચૂકી છે. બિગ બોસ ફેમ અભિનેત્રી સોમી ખાનની સુશાંતની આ ફિલ્મમાં તેની સેક્રેટરી દિશા સલિયનની ભૂમિકા માટે પસંદ કરાઈ છે. હવે દર્શકો આ બાબતે અનુમાન લગાવી રહ્યા છે કે સુશાંતની મોતની કહાનીને આ ફિલ્મમાં દિશા સલિયનના મૃત્યુ સાથે જોડવામાં આવી શકે છે.

જ્યારે ખુબજ ફેમસ વિલન તરીકે જાણીતા અભિનેતા શક્તિ કપૂર આ ફિલ્મમાં સીબીઆઈ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના અન્ય પાત્રોની જો વાત કરીએ તો અરુણ બક્ષી સુશાંતના પિતાનો રોલ પ્લે કરી અને અમન વર્મા ઇડી અધિકારીની ભૂમિકમાં દર્શકોને જોવા મળશે. બીજી તરફ લોકપ્રિય અભિનેતા અસારણી અને સુધા ચંદ્રને પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા દર્શકો જોઈ શકશે.

હાલ આ ફિલ્મની કાસ્ટ અને ક્રૂને આખરી ઓપ અપાય રહ્યો છે, ત્યારે હવે જોવું રહ્યું કે આ ફિલ્મને દર્શકો પસંદ કરશે કે કેમ જો કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જે રીતે સુશાંતની લાસ્ટ ફિલ્મ દિલ બેચાર સુપર હિટ રહી છે તેજ રીતે દર્શકો તેની કહાની પર બનેલી ફિલ્મ જોવામાં ચોક્કસ રસ ધરાવશે.

_Sahin

You Might Also Like

જોબિડેનની રાષ્ટ્રપતિ બન્યા બાદ શી જિનપિંગ સાથે પહેલી મુલાકાત – હોંગકોંગમાં માનવ અધિકારના ઉલ્લંઘન મામલે વ્યક્ત કરી ચિંતા
બાબા રામદેવને ‘ગજયોગ’ ભારે પડ્યો, આગ્રાના વકીલોએ બાબાને ફટકારી નોટિસ
જનાદેશ 2019: 25 મુસ્લિમ સાંસદો લોકસભામાં ચૂંટાયા, ગૃહમાં 5%થી ઓછું રહેશે પ્રતિનિધિત્વ
COVID-19 Vaccine Not Before Middle of Next Year: WHO
યુપીએસસી ચાહે છે કે સરકાર સિવિલ સેવા પરીક્ષામાંથી ફરજિયાત એપ્ટીટ્યૂડ ટેસ્ટ હટાવી દે
TAGGED:indiaMUMBAISSRSushantsinh rajput
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
राष्ट्रीयहिन्दी

पीएम मोदी ने नए संसद भवन का किया औचक निरीक्षण, निर्माण कार्य में लगे श्रमिकों से की बातचीत

Vinayak Barot
Vinayak Barot
March 30, 2023
अयोध्या में इस बार का दीपोत्सव होगा भव्य और ऐतिहासिक : डिप्टी सीएम ब्रजेश पाठक
पूर्व पीएम मनमोहन सिंह का आरोप – अपनी गलतियों में सुधार की बजाय नेहरू को जिम्मेदार ठहराती है भाजपा
लालकृष्ण आडवाणी की बिगड़ी तबीयत, दिल्ली के अपोलो अस्पताल में कराया गया भर्ती
घरेलू शेयर बाजार में लगातार दूसरे दिन गिरावट, सेंसेक्स 245 अंक कमजोर, निफ्टी 25700 के नीचे फिसला
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?