1. Home
  2. Tag "loc"

जम्मू-कश्मीर : माछिल सेक्टर में एलओसी पर 2 आतंकी ढेर, 2 एके 47 सहित गोला बारूद बरामद

जम्मू, 25 सितम्बर। नियंत्रण रेखा (एलओसी) से सटे कुपवाड़ा के माछिल सेक्टर में भारतीय सेना ने घुसपैठ करने का प्रयास कर रहे दो घुसपैठियों को मार गिराया है। मारे गए घुसपैठियों के कब्जे से दो एके 47 राइफलों के अतिरिक्त भारी मात्रा में गोला बारूद भी बरामद किया गया है। सैन्य प्रवक्ता ने बताया कि […]

સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત- કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન- એક જવાન શહીદ

પાકિસ્તાનની નારાક હરકત કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન એક ભારતીય જવાન થયો શહીદ મોડી રાતે પાકિસ્તાન દ્રારા ગોળીબાર કરવામાં આવ્યો પાડોશી દેશ પાકિસ્તાન અવાર નવાર દેશની સરહદ પર પોતાના નાપાક ઈરાદાને અન્જામ આપવાના પ્રયત્નમાં લાગ્યું હોય છે,પાકિસ્તાન દ્રારા કેટલીક વાર સીઝફારયનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે ત્યારે મોડી રાત્રે ફરી પાકિસ્તાને તેના નાપાક કૃત્યને અંજામ આપ્યો હતો […]

કલમ-370 : સુપ્રીમ કોર્ટમાંથી મોદી સરકારને મોટી રાહત, કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય પર રોકનો ઈન્કાર

કલમ-370 મામલે નિર્ણયને પડકારી અરજીઓ પર સુનાવણી સુપ્રીમ કોર્ટે સરકારને જવાબ માટે વધુ ચાર સપ્તાહનો આપ્યો સમય મામલાની આગામી સુનાવણી 14 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ હાથ ધરશે નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરને લઈને મોદી સરકારની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. અનુચ્છેદ – 370ના મામલાને પડકારનારી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને […]

LOC પાસે 2000 પાકિસ્તાની સૈનિકો તેનાત : પાડોશીની નાપાક હરકતો પર ભારતીય સેનાની બાજ નજર

કાશ્મીરને લઈને તનાવ વચ્ચે પાકિસ્તાને લીન ઓફ કંટ્રેલ પર સેનાની બીજી એક ટીમ તૈનાત કરી દીધી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પૂંચ વિસ્તાર પાસે બાગ અને કોટલી સેક્ટરમાં સેના આવી ગઈ છે. આ સેનામાં 2000 થી વધુ સૈનિકો છે.કહેવામાં આવી રહ્યું છે કે આ સેનાનો ઉપયોગ પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકીઓને ભારતના વિસ્તારમાં ઘુસણખોરી માટે કરી […]

જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં પાકિસ્તાનના બે SSG કમાન્ડો ઠાર

જમ્મુ-કાશ્મીરમાં એલએસી પર પાકિસ્તાન દ્વારા એસએસજી કમાન્ડોની કરાઈ તેનાતી પાકિસ્તાની બેટની કાર્યવાહીને ભારતીય સેનાએ બનાવી નિષ્ફળ ભારતીય સેનાએ ગુરેજ સેક્ટરમાં બે પાકિસ્તાની કમાન્ડોને ઠાર કર્યા, 2થી 3 પાકિસ્તાની કમાન્ડો ઘાયલ જમ્મુ-કાશ્મીર ખાતેની એલઓસી પર પાકિસ્તાન દ્વારા 100 એસએસજી કમાન્ડોની તેનાતીના તાજેતરમાં અહેવાલ આવ્યા હતા. તેના કારણે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ દ્વારા કોઈ હિમાકતની કોશિશની શક્યતાઓ […]

જમ્મુ-કાશ્મીર: સુંદરબનીમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ

સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત ચાલુ છે. પાકિસ્તાને સતત ત્રીજા દિવસે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના સુંદરબની સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાનના ફાયરિંગનો ભારતીય સેનાએ જવાબ આપ્યો છે. સીમા પર ચાલી રહેલા ફાયરિંગમાં અત્યાર સુધીમાં બંને પક્ષે કોઈપણ પ્રકારની જાનમાલની હાનિના અહેવાલ સામે આવ્યા નથી. પાકિસ્તાન તરફથી મંગળવારે પણ યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને મંગળવારે લાઈન […]

જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને શનિવારે સવારે શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબાર અને મોર્ટાર શેલિંગનો ભારતીય સેનાએ આકરો જવાબ આપ્યો છે. સામસામે થયેલા ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. શનિવારે સવારે સાડા છ વાગ્યે પાકિસ્તાન તરફથી નૌશેરા સેક્ટરમાં રહેલી સેનાની ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. […]

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ સુધરી પરિસ્થિતિ, જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીમાં 43 ટકા ઘટાડો

નવી દિલ્હી: સરકારે મંગળવારે લોકસભામાં જાણકારી આપી છે કે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી થનારી ઘૂસણખોરીમાં 2019 દરમિયાન 43 ટકાનો ઘટાડો થયો છે. ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે એક સવાલના જવાબમાં ગૃહને આની જાણકારી આપી હતી. પોતાના જવાબ દરમિયાન તેમણે ફેબ્રુઆરીમાં થયેલી બાલાકોટ એરસ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો છે. ગૃહ રાજ્ય પ્રધાન ગૃહમાં એક લેખિત સવાલનો જવાબ આપી […]