1. Home
  2. Tag "loc"

જમ્મુ-કાશ્મીર: સુંદરબનીમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ

સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત ચાલુ છે. પાકિસ્તાને સતત ત્રીજા દિવસે જમ્મુ-કાશ્મીરના રાજૌરીના સુંદરબની સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાનના ફાયરિંગનો ભારતીય સેનાએ જવાબ આપ્યો છે. સીમા પર ચાલી રહેલા ફાયરિંગમાં અત્યાર સુધીમાં બંને પક્ષે કોઈપણ પ્રકારની જાનમાલની હાનિના અહેવાલ સામે આવ્યા નથી. પાકિસ્તાન તરફથી મંગળવારે પણ યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને મંગળવારે લાઈન […]

જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, એક જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને શનિવારે સવારે શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબાર અને મોર્ટાર શેલિંગનો ભારતીય સેનાએ આકરો જવાબ આપ્યો છે. સામસામે થયેલા ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. શનિવારે સવારે સાડા છ વાગ્યે પાકિસ્તાન તરફથી નૌશેરા સેક્ટરમાં રહેલી સેનાની ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. […]

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ સુધરી પરિસ્થિતિ, જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીમાં 43 ટકા ઘટાડો

નવી દિલ્હી: સરકારે મંગળવારે લોકસભામાં જાણકારી આપી છે કે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી થનારી ઘૂસણખોરીમાં 2019 દરમિયાન 43 ટકાનો ઘટાડો થયો છે. ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે એક સવાલના જવાબમાં ગૃહને આની જાણકારી આપી હતી. પોતાના જવાબ દરમિયાન તેમણે ફેબ્રુઆરીમાં થયેલી બાલાકોટ એરસ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો છે. ગૃહ રાજ્ય પ્રધાન ગૃહમાં એક લેખિત સવાલનો જવાબ આપી […]

ભારત-પાકિસ્તાનની બોર્ડર પર શસ્ત્રવિરામ ભંગની ઘટના વધી, 2019માં જૂન સુધીમાં 1299 વખત ફાયરિંગ

નવી દિલ્હી: સંરક્ષણ રાજ્ય પ્રધાન શ્રીપાદ નાઈકે સોમવારે જણાવ્યુ છે કે ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર યુદ્ધવિરામ ભંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. નાઈકે રાજ્યસભાને આ જાણકારી આપતા જણાવ્યુ છે કે 2018માં ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર સંઘર્ષ વિરામના ઉલ્લંઘનની 1629 ઘટનાઓ બની હતી, જ્યારે 2019માં જૂન સુધીમાં આવી 1299 ઘટનાઓ થઈ ચુકી છે. એક […]

LOC નજીક સુરંગ વિસ્ફોટમાં એક સૈન્યકર્મી ઘાયલ, મીરાંસાહિબમાં જવાને ખુદને મારી ગોળી

જમ્મુ: કુપવાડા જિલ્લામાં અંકુશ રેખા નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એખ જવાનનો પગ સુરંગ પર પડયો હતો. તેના કારણે ત્યાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ભૂપેન છેત્રી નામનો જવાન ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના સિમ્પલ અગ્રિમ ચોકીન નજીક થયો છે. ત્યાં મીરાં સાહિબ સૈન્ય શિબિરમાં તેનાત એક જવાને પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારીને આત્મહત્યા કરી […]

પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, નૌશેરામાં એક વ્યક્તિ ઘાયલ

શ્રીનગર: પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાન તરફથી મોર્ટાર સેલિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં નૌશેરાનો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે અને તેની હાલત ગંભીર છે. ભારતીય સેના દ્વારા વળતી કાર્યવાહી કરાઈ રહી છે. આ પહેલા પુંછ જિલ્લામાં 17 જૂને નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી શસ્ત્રવિરામનો ભંગ […]

શું કહે છે કે લોકસભામાંથી મંજૂર થયેલું જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ?

લોકસભામાં શુક્રવારે લાંબી ચર્ચા બાદ જમ્મુ-કાશ્મીર અનામત શંશોધન બિલને ધ્વનિમતથી મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર અનામત અધિનિયમ-2004માં સંશોધન માટે શુક્રવારે લોકસભામાં બિલ રજૂ કર્યું હતું. બિલના ઉદેશ્યો સંદર્ભે વાત કરતા તેમમે કાશ્મીરના સીમાવર્તી વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે તેમને રાજ્યની અનામત વ્યવસ્થાનો લાભ મળવો જોઈએ. આ […]

ભારતને ક્રિકેટ મેચમાં જીતતું જોઈને ખિજાયેલી પાકિસ્તાની સેનાએ પુંછમાં કર્યું ફાયરિંગ!

પુંછ : વિશ્વકપ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો તણાવ સીમા પર પણ હાવી રહ્યો હતો. રવિવારે સાંજે પાકિસ્તાની સેનાએ પુંછના શાહપુર કિરની સેક્ટરમાં રહેણાંક વિસ્તારોમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. તેનું કારણે ભારતના બેટ્સમેનોનું મેચમાં હાવી થવાનું હતું. ગોળીબારમાં ત્રણ સિવિલિયન ઈજાગ્રસ્ત થયા છે અને તેમા બે યુવતીઓ સામેલ છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના ફાયરિંગનો […]

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ત્રણ આતંકવાદીઓ ઠાર, મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના જેનપોરા, શોપિયાંમાં સુરક્ષાદળોએ શુક્રવારે એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. અથડામણ બાદ વિસ્તારમાં ભડકેલી હિંસામાં ત્રણ લોકોના ઘાયલ થવાના અહેવાલ છે. પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે વહીવટી તંત્રે જેનપોરા સહીત શોપિયાંના તમામ સંવેદનશીલ વિસ્તારમાં કલમ-14 લાગુ કરી દીધી છે. તેની સાથે જ ઈન્ટરનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આતંકવાદીઓના […]

જમ્મુ-કાશ્મીર : પુંછના કેજી સેક્ટરમાં પાકિસ્તાને ફરીથી કર્યું ફાયરિંગ બીએસએફનો એએસઆઈ ઘાયલ

જમ્મુ: પુંછના કેજી સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. જણાવવામાં આવે છે કે પાકિસ્તાન તરફથી ગત રાત્રિ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં સેનાનો એક એએસઆઈ પણ ઘાયલ થયો છે. આ ઘટના સીમાની નજીકના કેજી સેક્ટરમાં થઈ છે. પાકિસ્તાન રેન્જર્સે અહીં ભીષણ ફાયરિંગ કર્યું છે. બીજી તરફ ભારતીય સેના તરફથી પણ ગોળીબારનો આકરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code