1. Home
  2. Tag "donald trump"

કાશ્મીર મધ્યસ્થતા વિવાદ : ટ્રમ્પના આર્થિક સલાહકારનો દાવો- રાષ્ટ્રપ્રમુખ ક્યારેય વાતો ઉપજાવી કાઢતા નથી

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને લને સવાલ ઉઠી રહ્યા છે કે જેમાં તેમણે કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા કરવા માટે જણાવ્યું હતું. જો કે ભારત સરકારે ટ્રમ્પના આ દાવાને એક કલાકની અંદર જ નકારી દીધા હતા. પરંતુ હવે ટ્રમ્પના આર્થિક સલાહકાર લેરી કુડલોએ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો બચાવ […]

જો ઈરાન લડવા ચાહતું હોય, તો આ તેનો સત્તાવાર અંત હશે :ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આકરી ચેતવણી આપતા કહ્યુ છે કે જો તે અમેરિકાના હિતો પર હુમલો કરશે, તો તેને નષ્ટ કરી દેવામાં આવશે. ટ્રમ્પે રવિવારે ટ્વિટ કર્યું છે કે જો ઈરાન લડવા ઈચ્છે છે, તો આ ઈરાનનો સત્તાવાર અંત હશે. અમેરિકાને ફરીથી ક્યારેય ધમકી આપતા નહીં. અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર […]

ભારત-પાકિસ્તાનના તણાવ મામલે સારા સમાચાર, સંઘર્ષ સમાપ્ત થવાની આશા: ટ્રમ્પ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે ટૂંક સમયમાં સારા સમાચાર આવવાના છે. ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે વિયતનામમાં શિખર બેઠકથી અલગ ટ્રમ્પે કહ્યુ છે કે ભારત-પાકિસ્તાનના ઘર્ષણ મામલે સારા સમાચાર છે. આશા છે કે આ સમાપ્ત થવાનો છે. બ્લૂમબર્ગ એશિયાએ ટ્રમ્પના આ નિવેદનને […]

પાંચમી ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આપશે સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાંચમી ફેબ્રુઆરીએ પોતાની સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ આપશે. અમેરિકાની પ્રતિનિધિસભાના સ્પીકર નેન્સી પેલોસી અને વ્હાઈટ હાઉસ વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે અમેરિકામાં હાલ ઈમરજન્સી જેવો માહોલ છે. તેના કારણે ઘણી હદે સરકારી કામકાજ ઠપ્પ છે. સ્ટેટ ઓફ ધ યૂનિયન સ્પીચ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code