દિલ્હી પોલીસ કર્મચારીઓ માટે ડ્રેસકોડ અમલમાં , જીન્સ ટી-શર્ટ પહેરવા પર થશે કાર્યવાહી
દિલ્હીના ડીસીપી અનંત મિત્તલે આજરોજ પોલીસ કર્મચારીઓ માટે નવો ડ્રેસકોર્ડ અમલમાં લાવ્યા છે, આ ડ્રેસકોડમાં મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રેસકોર્ડની બાબતને લઈને ડીસીપી અનંતે એક નોટીસ પણ જાહેર કરી છે ,જેમાં લખવામાં આવ્યું છે કે જ્યાકે કોઈપણ ઓફિસર વર્ધી વગર સાદી વર્ધીમાં અન્ય કામપર હોય ત્યારે માત્ર ફોર્મલ કપડા પહેરવાના રહેશે. આ જાહેર […]
