1. Home
  2. Tag "C.R.PATIL"

પેટાચૂંટણીમાં ભવ્ય જીત બાદ CM રૂપાણીએ કહ્યું: ભાજપનો વિજય એ જનતાનો વિજય, જનતાની આશાને પરિપૂર્ણ કરવા ભાજપ સરકાર કટિબદ્વ

વિધાનસભા પેટાચૂંટણીની તમામ 8 બેઠકો પર ભાજપની ભવ્ય જીત ભાજપ પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે વિજયની હર્ષોલ્લાસ સાથે ઉજવણી આજનું પરિણામ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2022ની વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર: CM રૂપાણી જનતાનો ભાજપા પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર વ્યક્ત કરું છું: સી.આર.પાટીલ ગાંધીનગર: વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામોમાં ભાજપનો દરેક બેઠક પર ભવ્ય વિજય થયો […]

ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: બીજેપીની વિજય કૂચ, સીએમ રૂપાણીએ કહ્યું, ‘આ ચૂંટણી 2022નું ટ્રેલર છે’

રાજ્યમાં 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે રાજ્યની 8 બેઠકો પર ભાજપની વિજય કૂચ ચાલુ પરિણામ પૂર્વે સીએમ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી ગાંધીનગર: રાજ્યમાં 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે ત્યારે ગુજરાતની તમામ 8 બેઠકો પર ભાજપ વિજય કૂચ કરી રહી છે. ચૂંટણીના પરિણામો જાહેર […]

ભાજપે રાજ્યમાં શહેર-જીલ્લાનાં 39 નવા પ્રમુખ જાહેર કર્યા, જાણો કોને મળ્યું સ્થાન

વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ પહેલા ભાજપે શહેર-જીલ્લાના 39 નવા પ્રમુખ કર્યા જાહેર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર જીલ્લાના પ્રમુખો બદલવામાં આવ્યા ભાજપે નવા પ્રમુખોની નિમણૂકોમાં એક વ્યક્તિ એક હોદ્દા ફોર્મ્યુલાનો કર્યો અમલ ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ પહેલાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના 39 નવા જીલ્લા અને શહેર પ્રમુખનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. […]

વિધાનસભા પેટાચૂંટણી: ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ લીંબડીની મુલાકાતે, સંકલન સમિતિના સભ્યો સાથે કરશે બેઠક

વિધાનસભા પેટા ચૂંટણીના વાગી રહ્યા છે પડઘમ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ ચૂંટણી પ્રચાર અર્થે લીંબડીની લેશે આજે મુલાકાત તેઓ જીલ્લા પંચાયત સીટ અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે કરશે બેઠક સુરેન્દ્રનગર: વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ પક્ષ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થયા છે. હવે લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર અર્થે ગુજરાત ભાજપ […]

સી.આર.પાટીલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર કર્યો ગ્રહણ

સી.આર.પાટીલે વિજય મુર્હતમાં પ્રદેશ પ્રમુખનો પદભાર કર્યો ગ્રહણ પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીએ સવા રૂપિયો-શ્રીફળ આપીને પદભાર સોંપ્યો સીએમ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ રહ્યા ઉપસ્થિત નવસારીના સાંસદ સી.આર.પાટિલે આજે સવારે વિજય મુર્હતમાં 12:39 કલાકે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટિલનું […]

આજે સી.આર.પાટીલ પહોંચશે કમલમ, વિજય મુર્હતમાં ગુજરાત પ્રદેશ પ્રમુખનું પદભાર ગ્રહણ કરશે

• સી.આર.પાટીલ પ્રદેશ ભાજપના પ્રમુખ પદે નિયુક્તી • આજે 12 વાગ્યે સી.આર.પાટીલ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પહોંચશે • આજે સી.આર.પાટીલ પદભાર સંભાળશે • સુરતથી સમર્થકો ગાંધીનગર પહોંચ્યા નવસારીના સાંસદ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. આજે સી.આર.પાટીલ બપોરે 12 વાગ્યે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધીનગર ખાતે પહોંચશે અને ત્યાં સી.આર.પાટીલ વિજય […]

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સાંસદ સી.આર.પાટીલની નિયુક્તિ

નવસારીના સાંસદ સી.આર.પાટીલની ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્તિ હવે તેઓ પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું સ્થાન લેશે આ સાથે સંગઠનમાં ફેરફારની અટકળોનો અંત નવસારીના સાંસદ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ તેમને નિયુક્ત કર્યા છે. આ રીતે હવે સી.આર.પાટીલ જીતુ વાઘાણીનું સ્થાન લેશે. કેટલાક દિવસોથી ચાલતી અટકળોનો હવે […]