hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: MP કોંગ્રેસ અધ્યક્ષ પદ પર ધમાસાનઃસોનિયા ગાઁધી અને કમલનાથની મુલાકાત ચર્ચાનો વિષય
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > MP કોંગ્રેસ અધ્યક્ષ પદ પર ધમાસાનઃસોનિયા ગાઁધી અને કમલનાથની મુલાકાત ચર્ચાનો વિષય
revoinews

MP કોંગ્રેસ અધ્યક્ષ પદ પર ધમાસાનઃસોનિયા ગાઁધી અને કમલનાથની મુલાકાત ચર્ચાનો વિષય

Revoi
Last updated: August 30, 2019 2:01 pm
Revoi
Published: August 30, 2019
Share
SHARE

કમલનાથ અને સોનિયા ગાંધીની મુલાકાત

કોંગ્રેસ અધ્યક્ષના નામ પર ચર્ચા થઈ

પીસીસીની દોડમાં સિંધિયા સહિત કેટલાક નેતા લાઈનમાં

સિંધિયા સમર્થકની પીર્ટી છોડવાની ધમકી

મધ્ય પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ પદને લઈને મુખ્ય મંત્રી કમલનાથે શુક્રવારે દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. કમલનાથ અને સોનિયા ગાંધી વચ્ચેના અડધો કલાક ચાલી રહેલી બેઠક બાદ માનવામાં આવી રહ્યું છે કે, હવે નવા પ્રદેશ પ્રમુખના નામની ઘોષણા ટૂંક સમયમાં થઈ શકે છે.કમલનાથે કહ્યું કે,સોનિયા ગાંધી સાથે સંગઠનને લઈને ચર્ચા થઈ હતી,જે સફળ રહી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગીના સવાલ પર કમલનાથે કહ્યું કે “જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગીની જાણકારી મને નથી,મને નથી લાગતું કે તે પાર્ટીથી નાખુશ છે, તેમણે કહ્યું કે અમે સોનિયા ગાંધીની સામે નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવાની વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના પરાજય પછી મુખ્યમંત્રી કમલનાથે મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ, પરંતુ હજુ સુધી પ્રદેશ અધ્યક્ષ માટે નવું નામ નક્કી કરવામાં નથી આવી રહ્યું. જેને લઈને આ નિર્ણય લંબાતો રહ્યો છે,જેથી તેઓ સીએમની સાથે સાથે પ્રદેશ અધ્યક્ષનું પદ પણ સંભઆળી રહ્યા છે.

મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથ વૈષણવદેવી દર્શન કરવા જઈ રહ્યા છે,તેવામાં તેઓએ દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિય ગાંધી સાથે મુલાકાત કરી હતી,આ સમય દરમિયાન  બન્ને નેતાઓ વચ્ચે કોંગ્રેસના નવા અધ્યક્ષને લઈને વાર્તાલાપ થયો હતો.

Congress leader Ashok Dangi from Datia, Madhya Pradesh has issued a press note saying, "if Jyotiraditya Scindia is kept away from state politics then he (Dangi) along with 500 people will resign from the party." pic.twitter.com/n83LKXTmfm

— ANI (@ANI) August 30, 2019

મધ્ય પ્રદેશના ઘણા દિગ્ગજ નેતાઓ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનવા માટે ભેગા થઈ રહ્યા છે. જો કે સૂત્રોનું માનવું છે કે આ લીસ્ટમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ સામેલ છે. સહાયક મંત્રીઓ અને સિંધિયાના નેતાઓએ તેમના પ્રદેશ પ્રમુખ બનાવવાની માંગ દરેક મંચ પર કરી ચુક્યા છે.

દતિયાથી કોંગ્રેસના નેતા અશોક ડાંગીએ કહ્યું છે કે, જો જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્ય પ્રદેશથી દૂર રાખવામાં આવે અને તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં નહીં આવે તો તેઓ ડાંગી લોકો સાથે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપશે. જ્યારે સિંધિયાને તાજેતરમાં મહારાષ્ટ્ર સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

ત્યારે એવું માનવામાં આવી રહ્યું  છે કે સિંધિયાને મહારાષ્ટ્ર સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ બનાવીને મધ્યપ્રદેશના રાજકારણથી દૂર રાખવામાં આવી રહ્યા છે. સિંધિયાએ ગુરુવારે મહારાષ્ટ્ર સ્ક્રિનિંગ કમિટીના સભ્યો દ્વારા લેવાયેલા આ  ઉતાવળા નિર્ણય અંગે પોતે નારાજગી વ્યક્ત કરી હતી.

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષની રેસમાં બાલા બચ્ચનનું નામ પણ ચર્ચામાં છે, જેને કમલનાથ અને સિંધિયા બંને નેતાઓ દ્વારા ટેકો મળ્યો છે. પૂર્વ વિપક્ષી નેતા અજય સિંહ અને દિગ્વિજય સિંહની બેઠક બાદ તેમના નામની પણ ચર્ચા થઈ છે. આ ઉપરાંત શોભા ઓઝા પણ પ્રદેશ પ્રમુખની રેસમાં સામેલ છે.

You Might Also Like

Corona Vaccination in US May Begin from December 11: White House Vaccine Chief
લોનના વ્યાજ પર વ્યાજ માફીનો મામલો, સરકારે સુપ્રીમને કહ્યું ‘હવે વધુ રાહત નહીં આપી શકાય
“Prolonged Protests in Public Places Causing Inconvenience to Others Unacceptable:” SC
કોરોનાની સ્થિતિ વચ્ચે મેગા સ્ટાર અમિતાભ બચ્ચને પરીવાર સહીત વેક્સિનનો ડોઝ લીધો – બ્લોગ પર આપી માહિતી
LoC પર ઘૂસણખોરીની નિષ્ફળ કોશિશ, સેનાએ 5થી6 આતંકીઓને ખદેડયા
Share This Article
Facebook Email Print
Popular News
शिक्षादेश-विदेशमहत्वपूर्ण कहानियांराष्ट्रीयहिन्दी

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

August 8, 2026

वैश्विक अनिश्चितता के बीच शेयर बाजार लगभग सपाट, सेंसेक्स 43 अंक मजबूत, निफ्टी 13 अंक चढ़ा

बिहार में फर्जी IAS अधिकारी गिरफ्तार : खुद को बताया NSA अजित डोभाल का अंडरकवर एजेंट

अमरनाथ यात्रा अनिश्चितकाल के लिए स्थगित:बालटाल एवं पहलगाम मार्गों पर ट्रैक क्षतिग्रस्त

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

JPSC protests : भूख हड़ताल पर बैठे JLKM नेता देवेंद्र महतो अस्पताल में भर्ती, ब्लड शुगर लेवल गिरा

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

कोलंबिया में भूकंप से 111 लोगों की मौत, सरकार ने घोषित किया राष्ट्रीय आपातकाल

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?