hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: GSEB એ ધોરણ 12 સાયન્સ સહિત સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું ટાઇમ ટેબલ કર્યું જાહેર, જાણો તારીખો
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > GSEB એ ધોરણ 12 સાયન્સ સહિત સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું ટાઇમ ટેબલ કર્યું જાહેર, જાણો તારીખો
revoinews

GSEB એ ધોરણ 12 સાયન્સ સહિત સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું ટાઇમ ટેબલ કર્યું જાહેર, જાણો તારીખો

Vinayak Barot
Last updated: July 22, 2020 7:25 pm
Vinayak Barot
Published: July 22, 2020
Share
SHARE
  • આગામી 25 ઑગસ્ટથી ધોરણ-12 સાયન્સ સહિતના પ્રવાહની યોજાશે પરીક્ષા
  • પરીક્ષા 25 ઑગસ્ટથી 27મી ઑગસ્ટ સુધી યોજાશે
  • દૈનિક સવારે 10.30 થી 02.00 અને 3.00 થી 6.00 કલાકની વચ્ચે પરીક્ષા લેવાશે

રાજ્યના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર છે. આગામી 25 ઑગસ્ટથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી, ઉત્તર બુનિયાદી, વ્યવસાયલક્ષી પ્રવાહની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થીઓ પાસે પરીક્ષાની તૈયારી કરવા માટે અંદાજે 1 મહિનાનો સમય બાકી છે.

આ તારીખથી આ તારીખ સુધી યોજાશે પરીક્ષા

પ્રાપ્ત વિગતો અનુસાર ટાઇમ ટેબલ મુજબ પરીક્ષા આગામી 25 ઑગસ્ટ મંગળવારથી 27મી ઑગસ્ટ ગુરુવાર સુધી યોજાશે. પરીક્ષાના સમયની વાત કરીએ તો દૈનિક સવારે 10.30 થી 02.00 અને 3.00 થી 6.00 કલાકની વચ્ચે જુદા જુદા વિષયોની પરીક્ષા લેવાશે.

રાજ્યમાં શાળા-કૉલેજો ખોલવા અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં શાળાઓ ખોલવાની કોઇ ઉતાવળ નથી. સ્થિતિ થાળે પડ્યા બાદ સમિતિની સલાહ બાદ શાળાઓ પૂર્વવત કરાશે.

(સંકેત)

 

 

 

You Might Also Like

Covid Cases Dip in India but IIT-Madras Closed Down due to Sudden Surge
રાજધાની દિલ્હીમાં કોરોના સામે નવી રણનીતિ અપનાવાઈ- ફોન કરીને ઘર બેઠા કોરોના ટેસ્ટ કરાવો
અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના સૈનિકોની વાપસી પછી કોનું સ્થપાશે નિયંત્રણ, સરકારી સેના, તાલિબાન કે ISIS?
અનેક આંદોલનો દરમિયાન દલિત,ઠાકોર અને રાજપૂતો સમુદાયો પર કરેલા કેસ ગુજરાત સરકાર પરત લેશે
VBM Flights from India to China Suspended as COVID Cases Rise Among Flyers
Share This Article
Facebook Email Print
Popular News
उत्तरप्रदेशदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

Aban Ahmed : प्रयागराज पहुंचा अबान का शव, अतीक-अशरफ और असद की कब्र के पास होगा सुपुर्द-ए-खाक

August 7, 2026

मोहन भागवत के जेन-जी बयान का भाजपा सांसदों ने किया समर्थन, बोले- युवा विपक्ष के बहकावे में नहीं आएगा

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

जेपीएससी-JSSC भर्ती विवाद: राहुल गांधी ने छात्रों से फोन पर की बातचीत, कहा- व्हाट्सएप पर भेजें मांगों का ज्ञापन

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

कोरिया मास्टर्स : अश्मिता की टॉप सीड पर स्तब्धकारी जीत, रक्षिता ने तन्वी को बाहर किया, सेमीफाइनल में आमने-सामने

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?