hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: IIT ગુવાહાટી દિક્ષાંત સમારોહમાં પીએમ મોદીની વિદ્યાર્થીઓને અપીલ – સ્થાનિક મુશ્કેલીઓને દુર કરવા માટે કરો રિસર્ચ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > IIT ગુવાહાટી દિક્ષાંત સમારોહમાં પીએમ મોદીની વિદ્યાર્થીઓને અપીલ – સ્થાનિક મુશ્કેલીઓને દુર કરવા માટે કરો રિસર્ચ
revoinews

IIT ગુવાહાટી દિક્ષાંત સમારોહમાં પીએમ મોદીની વિદ્યાર્થીઓને અપીલ – સ્થાનિક મુશ્કેલીઓને દુર કરવા માટે કરો રિસર્ચ

sanket
Last updated: September 22, 2020 1:51 pm
sanket
Published: September 22, 2020
Share
SHARE
  • પીએમ મોદીએ ગુવાહાટી દિક્ષાંત સમારોહને સંબોધિત કર્યો
  • પીએમ મોદીએ કરી અપીલ-સ્થાનિક મુશ્કેલીઓને દુર કરવા માટે રિસર્ચ કરવું જોઈએ
  • હવે દેશના વિદ્યોર્થીઓ એ બહાર દેશ અભ્યાસ માટે નહી જવું પડે
  • વિદેશી યૂનિવર્સિટીના કેમ્પર્સ અહીંજ ખુલશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ આઈઆઈટી ગુવાહાટીના દિક્ષાંત સમારોહને સંબોધિત કર્યો હતો,આ સમયગાળા દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, “વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ નવો અનુભવ છે કારણ કે કોરોનાવાયરસને કારણે ઘણો બધો બદલાવ આવી ચૂક્યો છે” , પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, પૂર્વોત્તર દેશો માટે ઘણું મહત્વનું છે કે,આ સ્થિતિમાં વિદ્યાર્થીઓનું સંશોધન અહીં અનેક નવા રસ્તાઓ ખોલી શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે, જ્ઞાનને લઈને કોઈ  સીમા હોતી નથી હવે દેશમાં વિદેશી યૂનિવર્સિટીઓના કેમ્પર્સ પણ ખુલશે, જેથી કરીને આપણા વિદ્યાર્થીઓને બહાર દેશમાં અભ્યાસ માટે જવુ પડશે નહી,તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરતા કહ્યું કે, તમે આ ક્ષેત્રમાં ઘણો સમય આપ્યો છે એવી સ્થિતિમાં તમારા સંશોધનમાં અહીંની સમસ્યાઓનું નિવારણ લાવો, સોલર ઊર્જા અને પર્યટન ઉદ્યોગો સહીત અનેક ક્ષેત્રોમાં તમારે કાર્ય કરવું જોઈએ.

પીએમ મોદીએ આઈઆઈટી ગુવાહાટીને અપીલ કરતા કહ્યું કે, “તમારે અહીં એક એવું કેન્દ્ર બનાવવું જોઈએ જે કુદરતી આફતો પર કામ કરે અને તેના ઉપાયો શોધી કાઢે. સ્થાનિક સંશોધન સાથે-સાથે  ગ્લોબલ ટેક્નોલોજી પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ”.

પ્રધાનમંત્રીએ  વધુમાં વિદ્યાર્થી કહ્યું કે, “જો તમે અહીં આવ્યા જ છો અને હવે જ્યારે તમારો અભ્યાસક્રમ પૂર્ણ કરી રહ્યાં છો, ત્યારે તમે તમારામાં તમને એક નવો ફેરફાર ચોક્કસ જોવા મળશે.  દેશનું ભવિષ્ય યુવાનો પર આધારીત છે, જેથી આ સમય ભવિષ્યની તૈયારી કરવાનો  છે. પીએમએ કહ્યું કે આઇઆઇટી ગુવાહાટીએ કોરોનાથી સંબંધિત કિટ્સ વિકસિત કરવાનું કામ કર્યું હતું”.

સાહીન-

 

 

You Might Also Like

वेनेजुएला में भूकंप से तबाही : मृतकों की संख्या 1,450 पहुंची, राहत और बचाव अभियान जारी
નિવૃત્ત થયા બાદ પણ આ કર્મચારીઓને મળશે પગાર -કેન્દ્ર સરકારનો છે આ પ્લાન
Air Marshal GS Bedi AVSM VMVSM takes over as Director General of Inspection and Safety
कोविड महामारी के दौरान भारत-आसियान संबंध समय की कसौटी पर खरे उतरे : पीएम मोदी
ભગવદગીતાને સિલેબસમાં સામેલ કરવાની બાબતનો કમલ હસને કર્યો વિરોધ
TAGGED:iit guhawatipm modi
Share This Article
Facebook Email Print
Popular News
महाराष्ट्रदेश-विदेशबॉलीवुडमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

August 8, 2026

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?