hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: કેરળ સરકારની પ્રશંસનીય પહેલ: 16 શાકભાજી-ફળોના ટેકાના ભાવ નક્કી કર્યા, આ પહેલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > કેરળ સરકારની પ્રશંસનીય પહેલ: 16 શાકભાજી-ફળોના ટેકાના ભાવ નક્કી કર્યા, આ પહેલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું
revoinews

કેરળ સરકારની પ્રશંસનીય પહેલ: 16 શાકભાજી-ફળોના ટેકાના ભાવ નક્કી કર્યા, આ પહેલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું

sanket
Last updated: October 28, 2020 3:33 pm
sanket
Published: October 28, 2020
Share
SHARE
  • ખેડૂતોને આર્થિક સક્ષમ બનાવવા કેરળ સરકારની પ્રશંસનીય પહેલ
  • ખેડૂતો માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા
  • આ પ્રકારની પહેલ કરનારું કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું

તિરુવનંતપુરમ: કેરળ રાજ્યએ વધુ એક સારી પહેલ કરી છે. કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં ખેડૂત માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ (MSP) નક્કી કરવામાં આવ્યા છે. ભાવ ઉત્પાદન કિંમતથી 20 ટકા વધુ હશે. હાલ સરકારે 16 ફળ-શાકભાજીના ભાવ નક્કી કર્યા છે. તે ઉપરાંત ખાવા-પીવાની 21 ચીજવસ્તુઓની MSP પણ નક્કી કરવામાં આવી છે. યોજના 1 નવેમ્બરથી લાગુ થશે.

આ યોજનાથી ખાસ કરીને 15 એકર સુધીમાં ખેતી કરનારા ખેડૂતોને ફાયદો થશે. રાજ્યમાં એને વેચવા માટે 1 હજાર સ્ટોર પણ શરૂ કરવામાં આવશે. કેરળની આ પહેલ બાદ પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક રાજ્યોના ખેડૂતો પણ આ પ્રકારની યોજનાનું અમલીકરણ કરવાની માંગણી કરી રહ્યા છે.

આ અંગે માહિતી આપતા કેરળના મુખ્યમંત્રી પી.વિજયને જણાવ્યું કે, આ યોજના ખેડૂતોને આર્થિક રીતે વધુ સમર્થ બનાવશે. શાકભાજીનું આધાર મૂલ્ય તેની ઉત્પાદન-કિંમતથી 20 ટકા વધુ હશે. જો બજાર મૂલ્ય એનાથી પણ નીચે જતું રહે તો ખેડૂતો પાસેથી તેમના પાકને આધાર મૂલ્ય પર ખરીદવામાં આવશે.

શાકભાજીને ગુણવત્તા અનુસાર વહેંચવામાં આવશે અને આધાર મૂલ્ય એ મુજબ જ નક્કી કરવામાં આવશે. કેરળમાં છેલ્લાં સાડા ચાર વર્ષમાં શાકભાજીનું ઉત્પાદન 7 લાખ ટનથી વધીને 14.72 લાખ ટન થઇ ગયું છે.

મહત્વનું છે કે, હવે મહારાષ્ટ્રમાં પણ આવી યોજનાની માંગણી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ખેડૂતો દ્રાક્ષ, ટામેટાં અને ડુંગળી જેવા પાકોને લઇને ખૂબજ ચિંતાતુર છે. ત્રણ વર્ષ પહેલાં અહીંના ખેડૂતોને દ્રાક્ષ 10 રૂપિયા કિલોના ભાવે વેચવાની ફરજ પડી હતી જ્યારે તેનો ઉત્પાદનખર્ચ 40 રૂપિયા કિલો સુધી આવી રહ્યો હતો. પંજાબમાં પણ કિસાન સંગઠન આ પ્રકારની યોજના જાહેર કરવા માગ કરી રહ્યું છે.

(સંકેત)

You Might Also Like

મહારાષ્ટ્રમાં વરસાદને કારણે સ્થિતી કથળીઃ સાંગલી જીલ્લામાં બૉટ પલટતા 9ના મોત
ગૃહ પ્રધાન અમિત શાહ આજે રજૂ કરશે જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ
આજથી ભારત બાયોટેકની કો-વેક્સિનના ત્રીજા તબક્કાનું પરિક્ષણ શરુ – 4 હજાર લોકોને અપાશે ડોઝ
Anna Hazare Called off Indefinite Fast
Roving Periscope: As Muslim nations split, Christian nations unite
TAGGED:keralaMinimum price of vegetablesMSPNational news
Share This Article
Facebook Email Print
Popular News
दिल्लीदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

दिल्ली-एनसीआर में झमाझम बारिश से मौसम हुआ सुहाना, IMD ने जारी किया येलो अलर्ट; जानें अगले 5 दिनों का हाल

August 7, 2026

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

Maharashtra News: आतंकवाद पर महाराष्ट्र सरकार का बड़ा एक्शन, 114 कट्टरपंथी प्रकाशनों पर लगाया प्रतिबंध

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

शेयर बाजार में गिरावट के साथ कारोबारी सप्ताह का समापन, सेंसेक्स 456 अंक टूटा, निफ्टी 65 अंक कमजोर

भारतीय नाविकों की सुरक्षा सर्वोच्च प्राथमिकता, खाड़ी क्षेत्र में 24 घंटे हेल्पलाइन सक्रिय : विदेश मंत्रालय

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?