hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: રશિયન કોવિડ-19 વેક્સીનની ટ્રાયલ માટે ડૉ.રેડ્ડીઝે DGCI પાસે માંગી મંજૂરી
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Have an existing account? Sign In
Follow US
hindi.revoi.in > Blog > revoinews > રશિયન કોવિડ-19 વેક્સીનની ટ્રાયલ માટે ડૉ.રેડ્ડીઝે DGCI પાસે માંગી મંજૂરી
revoinews

રશિયન કોવિડ-19 વેક્સીનની ટ્રાયલ માટે ડૉ.રેડ્ડીઝે DGCI પાસે માંગી મંજૂરી

sanket
Last updated: October 3, 2020 3:11 pm
sanket
Published: October 3, 2020
Share
SHARE
  • ડૉ.રેડ્ડીઝ લેબએ રશિયન વેક્સીન સ્પુટનિક-5ની ભારતમાં ટ્રાયલ માટે DCGIની મંજૂરી માંગી
  • DCGIની મંજૂરી લીધા પછી રશિયન સંસ્થા ડૉ.રેડ્ડીઝને વેક્સીનના 100 મિલિયન ડોઝ આપશે
  • DCGI તેને મંજૂરી આપતા પહેલા અરજીનું તકનિકી મૂલ્યાંકન કરશે

હૈદરાબાદ:  વિશ્વભરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે અનેક વેક્સીનનું પરીક્ષણ થઇ રહ્યું છે ત્યારે હૈદરાબાદ સ્થિત ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીએ ડ્રગ કંટ્રોલ જનરલ ઑફ ઇન્ડિયા પાસે રશિયાની સ્પુટનીક-5 વેક્સીનના ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી માંગી છે. ક્લિનિકલ ટ્રાયલ માટે ભારતીય ફાર્મા કંપનીએ રશિયા ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે સ્પુટનિક 5ના ભારતમાં વિતરણ માટે હાથ મિલાવ્યા છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, DCGIની મંજૂરી લીધા પછી રશિયન સંસ્થા ડૉ.રેડ્ડીઝને વેક્સીનના 100 મિલિયન ડોઝ આપશે. ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીઝે સ્પુટનિક-5ની ક્લિનિકલ ટ્રાયલ તબક્કાની મંજૂરી માટે DCGIને અરજી કરી છે. DCGI તેને મંજૂરી આપતા પહેલા અરજીનું તકનિકી મૂલ્યાંકન કરશે.

નોંધપાત્ર છે કે, ગેમલેયા નેશનલ રિસર્ચ ઑફ એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી અને RDIFએ સંયુક્તપણે સ્પુટનિક-5 વેક્સીન વિકસાવી છે. પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પણ બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસિત કોરોના વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ પણ હાથ ધરી રહી છે.

(સંકેત)

You Might Also Like

WHO approves corona vaccine of Pfizer-BioNTech for emergency-use
2002 ગુજરાત: સુપ્રીમ કોર્ટનો સરકારને નિર્દેશ, બિલ્કિસ બાનોને 2 સપ્તાહમાં 50 લાખનું વળતર અને નોકરી આપો
પીએમ મોદીની બિહારને ભેટ -કોસી રેલ મહાસેતુ સહીત 12 યોજનાઓનું લોકાપર્ણ કર્યું
Indian Air Force “Fully Capable of Handling Any Threat,” ACM Bhadauria
भारत में कोरोना संकट : कुल नए संक्रमितों के 59 फीसदी मामले सिर्फ केरल से, एक्टिव केस 151 दिनों में न्यूनतम
TAGGED:Dr.reddysNational newsrussian vaccine
Share This Article
Facebook Email Print

Follow US

Find US on Social Medias
FacebookLike
XFollow
YoutubeSubscribe
TelegramFollow

Weekly Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!
Popular News
अंतरराष्ट्रीयराष्ट्रीयहिन्दी

एलन मस्क ने भारत में ट्विटर की पूरी टीम को निकाला, भारत में थे करीब 250 कर्मचारी

Vinayak Barot
Vinayak Barot
November 5, 2022
नरेंद्र मोदी आज तीसरी बार लेंगे प्रधानमंत्री पद की शपथ, शहीदों को अर्पित की श्रद्धांजलि
सूरत में बोले पीएम मोदी- ‘नकारात्मकता से बहुत आगे निकल चुका है भारत…’
सीबीआईसी ने जबरन वसूली के आरोप में गिरफ्तार बेंगलुरु सीजीएसटी अधिकारियों को किया निलंबित
यूपी : नवनिर्वाचित मेयरों और अध्यक्षों की लगेगी पाठशाला, पीएम मोदी को भी बुलाने की तैयारी
- Advertisement -
Ad imageAd image
Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information:Covid-19 Statistics

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?