hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: દલિત-આદિવાસી અધિકાર સમૂહોનો આરોપ- ‘મોદી સરકારે ઘટાડયું SC-STના શિક્ષણ પર ખર્ચ થનારું ફંડ’
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > દલિત-આદિવાસી અધિકાર સમૂહોનો આરોપ- ‘મોદી સરકારે ઘટાડયું SC-STના શિક્ષણ પર ખર્ચ થનારું ફંડ’
revoinews

દલિત-આદિવાસી અધિકાર સમૂહોનો આરોપ- ‘મોદી સરકારે ઘટાડયું SC-STના શિક્ષણ પર ખર્ચ થનારું ફંડ’

Revoi
Last updated: July 8, 2019 3:06 pm
Revoi
Published: July 8, 2019
Share
SHARE

નવી દિલ્હી:  કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શુક્રવારે રજૂ કરવામાં આવેલા બજેટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે સંબંધ ધરાવતા સ્ટૂડન્ટ્સને સેકન્ડરી અને હાયર એજ્યુકેશન પર ખર્ચ થનારા ફંડ્સમાં ઘટાડો થયો છે. દલિત અને આદિવાસી અધિકારો માટે કામ કરનારા સમૂહોના આકલનમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

દલિત આર્થિક અધિકાર આંદોલનના બીના પલિકલે જણાવ્યું છે કે એસસી સ્ટૂડન્ટ્સને મેટ્રિક બાદ મળનારી સ્કોલરશિપ માટે આ વર્ષ બજેટમાં 2926 કરોડ રૂપિયાની જોગવાઈ છે, જ્યારે ગત વર્ષ આ રકમ ત્રણ હજાર કરોડ રૂપિયા હતા. પલિકલે કહ્યું છે કે એસટી સ્ટૂડન્ટ્સ માટે મેટ્રિક બાદ મળનારી સ્કોલરશિપની જોગવાઈમાં 2018-19માં 163 કરોડ રૂપિયાના ફંડની જોગવાઈ હતી, જે આ વર્ષે 1613 કરોડ રૂપિયા છે.

સંગઠન પ્રમાણે, પીએચડી અને તેના પછીના કોર્સિસ માટે ફેલોશિપ અને સ્કોલરશિપમાં 2014-15થી સતત ઘટાડો થયો છે. તેના પ્રમાણે, એસસી માટે આ રકમ 602 કરોડ રૂપિયાથી ઘટાડીને 283 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે એસટી સ્ટૂડન્ટ્સ માટે આ 39 કરોડ રૂપિયાથી ઘટાડીને 135 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તેવી રીતે જ યુજીસી અને ઈગ્નૂમાં એસસી અને એસટી સમુદાયના સ્ટૂડન્ટ્સ માટે હાયર એજ્યુકેશન ફંડ્સમાં અનુક્રમે 23 ટકા અને 50 ટકાનો ઘટાડો થયો છે.

નેશનલ કેમ્પેન ઓન દલિત હ્યુમન રાઈટ્સ પ્રમાણે, સામાજિક કલ્યાણ અને અધિકારીતા મંત્રાલય માટે ફાળવવામાં આવેલા ફંડમાં ઘટાડો થયો છે. અનુસૂચિત જાતિના વિકાસમાં ઉપયોગ થનારા ફંડ્સમાં ઘટાડાનો ટ્રેન્ડ ગ્રામીણ વિકાસ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય, પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય વગેરેમાં પણ જોવા મળ્યું છે. એસટી સમુદાયના દ્રષ્ટિકોણથી સૌથી ખરાબ હાલત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય અને પેયજલ તથા સ્વચ્છતા મંત્રાલયની છે. તો, આદિવાસી મામલાના મંત્રાલયમાં થોડા ફંડ્સનો વધારો થયો છે.

You Might Also Like

કોરોનાવાયરસને લઈને સતર્ક બિહાર, રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લંબાવાયું લોકડાઉન
દેશમાં 21 સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક ધોરણે શાળાઓ શરૂ કરી શકાશે, આ માટેની ગાઇડલાઇન જાહેર
અમદાવાદમાં પરિવહન સેવા ફરીથી શરૂ, કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન
પીએમ મોદીની ટ્વિટરમાં પણ જમાવટઃ5 કરોડ ફોલોઅર્સ સાથે ટોપ 20માં માત્ર એક મોદી જ ભારતીય
ડ્રગ્સ રાખવાના મામલામાં જાપાનમાં નેસ વાડિયાને ફટકારાય બે વર્ષની સજા
TAGGED:SCst
Share This Article
Facebook Email Print
Popular News
अंतरराष्ट्रीयराजनीतिहिन्दी

बांग्लादेश ने बिजली व गैस संकट के बीच भारत से अधिक डीजल सप्लाई की अपील की

August 7, 2026

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

मोहन भागवत के जेन-जी बयान का भाजपा सांसदों ने किया समर्थन, बोले- युवा विपक्ष के बहकावे में नहीं आएगा

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

झारखंड : छात्रों की सरकार के साथ पहले दौर की बातचीत खत्म, आंदोलन जारी रखने पर अडिग

थाईलैंड : 9वीं कक्षा के छात्र ने पहले दादा-दादी की हत्या की, फिर स्कूल पहुंचकर 5 शिक्षकों को उतारा मौत के घाट

Rabindranath Tagore Death Anniversary : राष्ट्रपति नहीं, नेताओं ने दी श्रद्धांजलि, ओम बिड़ला से योगी तक ने किया नमन

Instagram CSEAM: इंस्टाग्राम पर बच्चों के यौन शोषण से जुड़े 50 से अधिक मामलों पर NHRC सख्त, Meta को नोटिस

ऊना दलित अत्याचार केस : आरोपियों के बरी होने पर मायावती का हमला, गुजरात सरकार से हाईकोर्ट में सख्त पैरवी की मांग

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?