hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: મુઝફ્ફરનગર હુલ્લડ કેસ: સાક્ષીઓ ફરી જતા કોર્ટે 12 આરોપીને બરી કર્યા
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > મુઝફ્ફરનગર હુલ્લડ કેસ: સાક્ષીઓ ફરી જતા કોર્ટે 12 આરોપીને બરી કર્યા
revoinews

મુઝફ્ફરનગર હુલ્લડ કેસ: સાક્ષીઓ ફરી જતા કોર્ટે 12 આરોપીને બરી કર્યા

Revoi
Last updated: May 29, 2019 2:35 pm
Revoi
Published: May 29, 2019
Share
SHARE

યુપીના મુઝફ્ફરનગર જિલ્લામાં 2013માં થયેલા હુલ્લડોના મામલામાં એક સ્થાનિક અદાલતે પુરાવાના અભાવમાં 12 આરોપીઓને બરી કર્યા છે. તમામ આરોપીઓ પર આઈપીસીની કલમ-395 (લૂંટ) અને 436 (આગચંપી)ના મામલા નોંધાયેલા હતા.

મુઝફ્ફરનગરના અધિક સત્ર ન્યાયાધીશ સંજીવકુમાર તિવારીએ મંગળવારે હુલ્લડોના મામલાની સુનાવણી કરતા 12 આરોપીઓને બરી કર્યા છે. એસઆઈટીએ આ મામલામાં 13 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

આ મામલાના લંબિત રહેવા દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું. કોર્ટે સુનાવણી દરમિયાન ફરિયાદી મોહમ્મદ સુલેમાન સહીત ત્રણ સાક્ષીઓ ફરી ગયા હતા અને તેમણે ફરિયાદી પક્ષનો સાથ આપ્ય ન હતો. આ મામલામાં રાહત મેળવનારા આરોપીઓ પર આરોપ હતો કે 7 સપ્ટેમ્બર-2013ના રોજ મુઝફ્ફરનગર જિલ્લાના લિસાઢ ગામમાં હુલ્લડો દરમિયાન ભીડે ઘણાં મકાનોમાં આગચંપી કરી અને લૂંટફાટની ઘટનાઓ પર કરી હતી.

You Might Also Like

US: Vaccination Programme Launched from New York as Vials being Dispatched to Target Destinations: Trump
WB Chief Secretary “Retires,” Appointed Mamata Government’s Chief Adviser
સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સુચના -કુવૈતમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ઠોસ પગલા ભરે
India evacuates Security staff, Diplomats after Taliban gained more grounds in Afghanistan
અમદાવાદ: વધુ 31 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર
TAGGED:riots
Share This Article
Facebook Email Print
Popular News
राष्ट्रीयदिल्लीराज्यहिन्दी

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

August 10, 2026

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

देश विरोधी तत्वों ने स्लोवेनिया में भारतीय दूतावास को क्षतिग्रस्त किया, भारत ने की काररवाई की मांग

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?