1. Home
  2. Tag "riots"

2002 ગુજરાત: સુપ્રીમ કોર્ટનો સરકારને નિર્દેશ, બિલ્કિસ બાનોને 2 સપ્તાહમાં 50 લાખનું વળતર અને નોકરી આપો

2002નો બિલ્કિસ બાનો કેસ ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ બે સપ્તાહમાં બિલ્કિસને 50 લાખનું વળતર આપો બે સપ્તાહમાં બિલ્કિસને મકાન અને નોકરી આપવાના નિર્દેશ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 2002ના હુલ્લડો દરમિયાન સામુહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કિસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર, નોકરી અને આવાસ આપવાના નિર્દેશ આપ્યા છે. જો કે આ નિર્દેશ પહેલા પણ સુપ્રીમ […]

મુઝફ્ફરનગર હુલ્લડ કેસ: સાક્ષીઓ ફરી જતા કોર્ટે 12 આરોપીને બરી કર્યા

યુપીના મુઝફ્ફરનગર જિલ્લામાં 2013માં થયેલા હુલ્લડોના મામલામાં એક સ્થાનિક અદાલતે પુરાવાના અભાવમાં 12 આરોપીઓને બરી કર્યા છે. તમામ આરોપીઓ પર આઈપીસીની કલમ-395 (લૂંટ) અને 436 (આગચંપી)ના મામલા નોંધાયેલા હતા. મુઝફ્ફરનગરના અધિક સત્ર ન્યાયાધીશ સંજીવકુમાર તિવારીએ મંગળવારે હુલ્લડોના મામલાની સુનાવણી કરતા 12 આરોપીઓને બરી કર્યા છે. એસઆઈટીએ આ મામલામાં 13 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code