hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: દેશમાં કોરોનાના સંકટ વચ્ચે માત્ર 24 કલાકમાં જ 60 હજારથી પણ વધુ દર્દીઓએ કોરોનાને આપી માત
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > દેશમાં કોરોનાના સંકટ વચ્ચે માત્ર 24 કલાકમાં જ 60 હજારથી પણ વધુ દર્દીઓએ કોરોનાને આપી માત
revoinews

દેશમાં કોરોનાના સંકટ વચ્ચે માત્ર 24 કલાકમાં જ 60 હજારથી પણ વધુ દર્દીઓએ કોરોનાને આપી માત

Vinayak Barot
Last updated: August 21, 2020 12:56 pm
Vinayak Barot
Published: August 21, 2020
Share
SHARE
  • દેશના 11 રાજ્યોમાં રિકવરી રેટ 75 ટકાથી પણ વધુ
  • છેલ્લા 24 કલાકમાં કુલ 62 હજાર દર્દીઓ થયા સાજા
  • વેપારના હબ ગણાતા મુંબઈમાં પણ કોરોનાના કેસમાં જોવા મળ્યો સુધારો
  • દેશમાં અત્યEર સુધી 21.57 લાખ જેટલા દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે

સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારીની ઝપેટમાં છે, દિવસે ને દિવસે કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જો કે વધતા કેસની સાથે સાથે ભારતમાં રિકવરી રેચ પણ વધેલો જોવા મળે છે, જો કોરોનાના દર્દીઓની સાજા થવાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં જ 62 હજાર દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ થયેલા જોવા મળ્યા છે.
દેશના કુલ 11 રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સાજા થવાની ટકાવારી 75 ટચકાથી પણ વધુ નોંધાઈ છે જેમાં દેશની રાજધાની દિલ્હી મોખરે રહી છે અહી 90 ટકા દર્દીઓ કે જેઓ કોરોનાની સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ હતા તેઓને રજા આપવામાં આવી ચૂકી છે.

મધ્ય પ્રદેશ- અહી હાલ માત્ર 50 ટકા જેટલા એક્ટિવ કેસ સિંગરૌલીમાં જોવા મળે છે,અહીં કેસની સંખ્યા 290થી વધુ છે જેમાં 150 હાલ સારવાર લઈ રહ્યા છે, મધ્ય પ્રદેશના ભિંડમાં સોથી સારો રિકવરી રેટ જોવા મળી રહ્યો છે, કારણ કે અહી કુલ કેસની સંખ્યા 534 હતી જેમાંથી 510 લોકો તદ્દન સાજા થઈ ચૂક્યા છે એમ કહી શકાય કે 95 ટકાથી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે.

બિહારઃ છેલ્લા 1 દિવસમાં 2 હજાર 400થી પણ વધુ કેસ સામે આવ્યા છે જો કે તેના સામે રિકવરી રેટ પરણ વધેલો જોઈ શકાય છએ, કુલ 3 હજાર 585 દર્દીઓએ કોરોનાને માત આપી છે, રાજ્યના રાજ્યના 13 જિલ્લામાં રિકવરી રેટ 80%થી પણ વધુ જોવા મળ્યો છે।

મહારાષ્ટ્રઃ અહીંયા 24 કલાકમાં સૌથી વધુ 14 હજાર 647 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 1 લાખ 41 હજાર કેસ માત્ર પૂણેમાં જ નોંધાયા છે.આ જિલ્લામાં સરેરાશ દરરોજ 2 થી 3 હજાર કેસ સામે આવી રહ્યા છે. જો કે, હાલ રાયગઢની સંક્રમણની સૌથી વધુ ટકાવારી 33% છે. એટલે કે અહીંયા દર 100 લોકોની તપાસ પર 33 લોકો સંક્રમિત જોવા મળે છે,જો કે એક સારી બાબત એ પણ છે કે,ગઢચિરૌલીનો રિકવરી રેટ ખુબ સારો છે.

ઉત્તરપ્રદેશઃ આ રાજ્યમાં છેલ્લા બે અઠવાડીયામાં અદાજે 4 હજારથી વધુ કેસ સામે આવ્યા છે જો કે 70% દર્દીઓ સાજા પણ થઈ ચુક્યા છે. આ રાજ્યમાં સૌથી સારો રિકવરી રેટ હાપુડાનો રહ્યો છે જ્યા 91.5% દર્દીએ કોરોનાને હરાવ્યો છે.

સાહીન-

You Might Also Like

કોઈ નેતાને અમારે મળવું નથી ,નેતાઓથી અમને ખતરો છેઃકોગ્રેસ સાંસદોની પોલીસને અપીલ
હારથી તૂટી હિંમત, કોંગ્રેસ-NCP અપનાવી શકે છે વિલયનો ફોર્મ્યુલા
Comedian Bharti Singh, Writer Husband Harsh Arrested by NCB Granted Bail
અંગેજી મીડીયમ નહીં પરંતુ ‘The Song Of Scorpians’ માં ઇરફાને કરી હતી છેલ્લીવાર એક્ટિંગ, જાણો ક્યારે થશે રીલીઝ
કેરળમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ કરી મંદિરની સફાઈ
TAGGED:CORONACORONA RECOVERYCovid-19 recovery rate
Share This Article
Facebook Email Print
Popular News
मध्यप्रदेशदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

August 10, 2026

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

अमरनाथ यात्रा अनिश्चितकाल के लिए स्थगित:बालटाल एवं पहलगाम मार्गों पर ट्रैक क्षतिग्रस्त

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?