1. Home
  2. Revoi

Revoi

જુઓ-એરફોર્સ દિવસે જવાનોનું શાનદાર પ્રદર્શન,જેનાથી દુશ્મનના પણ ઉડી જાય છે હોંશ

વાયુસેના દિવસ પર એરફોર્સનું પ્રદર્શન આકાશમાં અભિનંદને ઉડાન ભરી બાલાકોટ એરસ્ટ્રાઈકના જવાનોનું કરતબ આસમાની રંગ વચ્ચે આકાશમાં હિન્દુસ્તાનની વાયુસેનાની  હુંકાર,મંગળવારના રોજ 87મા વાયુસેના દિવસ પર ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર વાયુસેના દિવસનો જશ્ન મનાવવામાં આવ્યો,આ એરફોર્સની તાકાત જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા આકાશમાં કરતબ દેખાડતું મિગ-21 વિમાન હોય, કે પછી બાલાકોટમાં બોમ્બ ફેંકનારું મિરાજ-2000 લડાકુ […]

સ્થાપના દિવસ: હિંદુ રાષ્ટ્રના સપનાને લઈને બન્યું હતું RSS, 3 વખત લાગી ચુક્યો છે પ્રતિબંધ, આજે દુનિયાનું સૌથી મોટું સંગઠન

27 સપ્ટેમ્બર, 1925ના રોજ દશેરાના દિવસે સંઘની સ્થાપના આરએસએસ પર લાગી ચુક્યો છે ત્રણ વખત પ્રતિબંધ 2025માં આરએસએસને પૂર્ણ થવાના છે 100 વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો રાજનીતિ સાથે કોઈ સીધો સંબંધ નથી, પરંતુ ભારતમાં આ સ્વયંસેવી સંસ્થાનું માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ સામાજીક પરિવેશમાં પણ મહત્વપૂર્ણ સ્થાન છે. દેશની સત્તા બનાવવા અને બગાડવાની શક્તિ આરએસએસ […]

વિજયાદશમીનો સંદેશ: બુરાઈને ખતમ કરે તે ભલાઈ

આનંદ શુક્લ દેવી દુર્ગા-મહિષાસુરનું યુદ્ધ રામ-રાવણ વચ્ચેનો સંગ્રામ વિજયાદશમીનો આપે છે સંદેશ આદિકાળમાં દુર્ગા માતા અને મહિષાસુર વચ્ચેનું મહાયુદ્ધ કે રામ-રાવણ વચ્ચેનો મહાસંગ્રામ ભલાઈનું બુરાઈ સામેનું યુદ્ધ હતા. આ યુદ્ધોમાં ભલાઈનો વિજય થયો અને તેની યાદમાં વિજયાદશમીના પર્વની યુગોથી ભારતમાં ઉજવણી થઈ જાય છે. વિજયાદશમીનો સંદેશ છે કે બુરાઈ સામે ક્યારેય ભલાઈ ઘૂંટણિયા ટેકવત નથી. […]

કલમ-370 નિષ્પ્રભાવી કરવા પર મોદી સરકારની RSSએ થાબડી પીઠ, ભાગવત બોલ્યા- ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર

કલમ-370 હટાવવી દેશહિત-જનભાવનાનું સમ્માન મોદી સરકારને ગણાવી સાહસિક નિર્ણય કરનારી સરકાર લિંચિંગ સાથે સંઘના સ્વયંસેવકોનો સંબંધ નથી દેશહિત અને જનભાવનાનું સમ્માન મોહન ભાગવતે કહ્યુ છે કે જનઅપેક્ષાઓને પ્રત્યક્ષપણે સાકાર કરી, જનભાવાનાઓનું સમ્માન કરતા, દેશહિતમાં તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવાનું સાહસ ફરીથી ચૂંટાયેલા શાસનમાં છે. કલમ-370ના નિષ્પ્રભાવી બનાવવાના સરકારના કામથી એ વાત સિદ્ધ થઈ છે. મોદી સરકાર […]

વિજયાદશમીના દિવસે ભારતને મળશે પહેલું રફાલ જેટ, થશે આ 6 મોટા પરિવર્તનો

આજે એટલે કે 8 ઓક્ટોબરે વિજયાદશમી અને એરફોર્સ ડેના પ્રસંગે ભારતને પહેલું રફાલ જેટ મળવાનું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ફ્રાંસ પહોંચી ચુક્યા છે. તેઓ આ રફાલમાં ફ્રાંસના એરબેઝથી ઉડાણ પણ ભરશે. જો કે ભારતને આ રફાલ આગામી વર્ષે ડિલિવર કરવામાં આવશે. રફાલ બે એન્જિનવાળું યુદ્ધવિમાન છે. જે નિર્માણ દસોલ્ટ નામની એક ફ્રાંસની કંપનીએ કર્યું […]

સંઘની રાષ્ટ્રની ઓળખ માટે સુવિચારીત-અડગ ઘોષણા છે ભારત હિંદુસ્થાન, હિંદુ રાષ્ટ્ર છે: મોહન ભાગવત

દેશહિત અને જનભાવનાનું સમ્માન મોદી સરકાર સાહસિક નિર્ણય કરનારી સરકાર દેશની અંદર ઉગ્રવાદી હિંસામાં ઘટાડો લિંચિંગ સાથે સંઘના સ્વયંસેવકોનો સંબંધ નથી હિંદુ સમાજ-હિંદુત્વને બદનામ કરવાની કોશિશો ચાલતી રહી છે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ છે કે સંઘની આપણા રાષ્ટ્રની ઓળખ માટે, આપણા સૌની સામુહિક ઓળખ સંદર્ભે, આપણા દેશના સ્વભાવની ઓળખ સંદર્ભે સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને ઘોષણા […]

અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેસરના કારણે ગુજરાતમાં લંબાયુ ચોમાસુ

ગુજરાતમાં લંબાયું ચોમાસું ઓક્ટોબર મહિનામાં પણ વરસાદનું આગમન અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેસરના કારણે ચોમાસું લંબાયું બનાસકાંઠામાં 3 વર્ષમા પ્રથમ વાર ક્ટોબરમાં પણ વરસાદ ગુજરાતનો બનાસકાંઠા વિસ્તાર એટલે નહીવત વરસાદ પડ્યા માટે જાણીતો,જ્યા ઉનાળામાં સતત પાણીનો અભાવ હોય અને ભરચોમાસે પણ અહિં વરસાદની આતુરતાથી હજું રાહ જોવાતી હોય ત્યારે આ મહિનામાં અહિ વરસાદનું જોર રહ્યું […]

કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન હોસ્પિટલમાં ભરતી, શ્વાસ લેવામાં તકલીફ

કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનની તબિયત બગડી છે. તેઓ દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં ભરતી છે. જણાવામાં આવે છે કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, માટે તેમને દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે સવારે રુટીન ચેકઅપ માટે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આગળના ઈલાજ માટે તેમને આજે હોસ્પિટલમાં જ રહેવું પડશે.

તેલંગાણાના CMએ TSRTCની હડતાલને અક્ષમ્ય ગુનો ગણાવી 48 હજાર કર્મચારીઓની હકાલપટ્ટી કરી

મુખ્યમંત્રી કેસીઆરનો નિર્ણય 48 હજાર કર્મચારીઓની હકાલપટ્ટી કેસીઆરનું આ ગેરજવાબદારીનું પગલું છે-ભાજપ ભાજપે રાજય સરકાર પર નિશાન સાધ્યું સ્ટેટ રોડ ટ્રાંસપોર્ટ કોર્પોરેશનના 48 હજાર કર્મચારીઓને રાજ્ય સરકારે નોકરીમાંથી કાઢી મુક્યા છે,આ કર્મચારીઓ શુક્રવારની રાતથી જ હડતાલ પર ઉતર્યા હતા,તેમની માંગ એ હતી કે આરટીસીનું સરકાર સાથે વિલય કરવામાં આવે,ત્યારે કર્મચારીઓની હડતાલને મુખ્યમંત્રી,કે ચંદ્રશેખર રાવએ અક્ષમ્ય […]

તમામ રાજ્યોના ATS પ્રમુખો સાથે બેઠક કરશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

આગામી સપ્તાહે 14-15 ઓક્ટોબરે ATS પ્રમુખો સાથે બેઠક અમિત શાહ ATS પ્રમુખોની બેઠકની કરશે અધ્યક્ષતા કલમ-370ને હટાવાયા બાદ દેશના ઘણાં રાજ્યો પર આતંકનો ઓછાયો દશેરા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આગામી સપ્તાહે 14 અને 15 ઓક્ટોબરે તમામ રાજ્યોની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોર્ડના પ્રમુખો સાથે બેઠક કરશે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code