કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાન હોસ્પિટલમાં ભરતી, શ્વાસ લેવામાં તકલીફ

કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનની તબિયત બગડી છે. તેઓ દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં ભરતી છે.

જણાવામાં આવે છે કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, માટે તેમને દાખલ કરવામાં આવ્યા છે.

સોમવારે સવારે રુટીન ચેકઅપ માટે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આગળના ઈલાજ માટે તેમને આજે હોસ્પિટલમાં જ રહેવું પડશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular