1. Home
  2. Revoi

Revoi

370 હટાવવાનો વિરોધ કરનારા યૂકેના સાંસદને મળ્યા કોંગ્રેસના નેતા,બીજેપીએ શરમ જનક ગણાવ્યું

બીજેપીએ કોંગ્રેસના નેતાપર નિશાન સાધ્યું છે ને કહ્યું છે કેસ  કોંગ્રેસે દેશની જનતાને જણાવવું પડશે કે, તેમના નેતા વિદેશ જઈને વિદેશના નેતાઓને ભારત વિશે શું વાત કરે છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કરનાર લેબર પાર્ટીના સાંસગ જેરેમી કોર્બિનને કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મુલાકાત કરી છે.આ મુલાકાત કાશ્મીરને લઈને હોવાનું માનવામાં આવી રહ્યું છે,ત્યારે આ મુલાકાતને લઈને […]

PMC બેંક: કેન્દ્રીય નાણાં પ્રધાને આપ્યો થાપણદારોને ભરોસો, કહ્યું- દરેક શક્ય પગલા ઉઠાવવામાં આવશે

ગ્રાહકોના હંગામા બાદ સીતારમણે વ્યાજબી પગલા ભરવાનો આપ્યો ભરોસો કોઓપરેટિવ બેંક આરબીઆઈ દ્વારા થાય છે નિયંત્રિત, મંત્રાલય કેસ સ્ટડી કરશે ડીટેલમાં મંત્રાલયના સચિવોને મામલાનો અભ્યાસ કરવા માટે તાકીદ કરાઈ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક (પીએમસી) ગોટાળાના મામલામાં અસરગ્રસ્ત થાપણદારોને મોટું આશ્વાસન આપતા કહ્યું છે કે તેમની મદદ માટે દરેક શક્ય […]

આર્ટિકલ-370 બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડ! ડિસેમ્બરમાં બિલ રજૂ કરાય તેવી શક્યતા: રિપોર્ટ

મોદી સરકારનો રાષ્ટ્રવાદી એજન્ડા કલમ-370 બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડની તૈયારી ડિસેમ્બરમાં બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા એક અંગ્રેજી વેબસાઈટે સૂત્રોને ટાંકીને કર્યો દાવો જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને અનુચ્છેદ-370ને નિષ્પ્રભાવી કરીને હટાવી દેવાયો છે. જમ્મુ-કાશ્મીર અને લડાખને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ ચુકી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ડિસેમ્બર-2019માં યુનિફોર્મ સિવિલ […]

કાશ્મીર મામલે ચીનના યુટર્ન પર ભારતની આકરી પ્રતિક્રિયા, કોંગ્રેસ બોલી- હોંગકોંગના મુદ્દે ઘેરો

મોદી-જિનપિંગની 11-12 ઓક્ટોબરે થશે મુલાકાત બેઠક પહેલા કાશ્મીર પર ચીનના યૂટર્ન પર ભારતની આકરી પ્રતિક્રિયા કોંગ્રેસે પણ સરકારને ચીનને ઘેરવા માટે કર્યા સૂચન મમલ્લાપુરમાં મોદી-શી જિનપિંગની અનૌપચારીક શિખર બેઠકના 48 કલાક પહેલા બુધવારે કાશ્મીરના મુદ્દા પર ભારત અને ચીનની વચ્ચે નિવેદનોમાં તીખાશ જોવા મળી છે. પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપંગની મુલાકાત […]

વેદો-ઉપનિષદો પર સેમિનાર કરશે “નાસ્તિક” ડાબેરી પક્ષો! CPIના નેતા બોલ્યા- હિંદુ ધર્મગ્રંથોનો દુરુપયોગ રોકીશું

ડાબેરી પક્ષોમાં પરિવર્તન! વેદ-ઉપનિષદો પર ડાબેરીઓનો સેમિનાર! કેરળમાં ડાબેરી પક્ષો હિંદુ ધર્મગ્રંથો વેદો અને ઉપનિષદોના સાર પર સેમિનારનું આયોજન કરવા જઈ રહ્યા છે. રાજ્યમાં સત્તાધારી ગઠબંધન એલડીએફના સાથી પક્ષના ત્રણ દિવસીય સેમિનારનું રાજ્યના કન્નૂરમાં 25 ઓક્ટોબરે આયોજન થઈ રહ્યું છે. આ સેમિનારનો ઉદેશ્ય હિંદુ પાંડુલિપિઓ અને ધર્મગ્રંથોના ધર્મના નામ પર દુરુપયોગને રોકવાનો છે. આ કાર્યક્રમમાં […]

રફાલ: રાજનાથસિંહની શસ્ત્રપૂજા પર વિવાદ, જહાજના જળાવતરણ વખતનો નહેરુનો જૂનો વીડિયો થયો વાઈરલ

ફ્રાંસમાં રફાલ યુદ્ધવિમાનની શસ્ત્રપૂજા રાજનાથસિંહે ફ્રાંસમાં કરી હતી શસ્ત્રપૂજા કોંગ્રેસના ખડગેની ટીપ્પણી બાદ વિવાદ ફ્રાંસમાં રફાલ યુદ્ધવિમાનની સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા શસ્ત્રપૂજાને લઈને રાજકીય ધમાસાણ થયું છે. કોંગ્રેસ દ્વારા યુદ્ધવિમાનની પૂજાને તમાશો ગણાવાયા બાદ ભાજપ તરફથી આ વાતને લઈને આકરો જવાબ આપવામાં આવ્યો છે. ભાજપે કોંગ્રેસ પર ભારતીય પરંપરાના વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના […]

કરાચીના પૂર્વ મેયરે ખોલી ઈમરાનખાન અને પાકિસ્તાની સેનાની પોલ, 90% લોકોને ગણાવ્યા જાહિલ

આઈએસઆઈને કારણે પીએમ ઓઝડી કેમ્પની ઘટના આઈનામાં ચહેરો જોવે ઈમરાન 90 ટકા પાકિસ્તાનીઓ જાહિલ પાકિસ્તાનના કરાચી શહેરના ભૂતપૂર્વ મેયર આરિફ અજાકીયાનો એક વીડિયો તાજેતરના દિવસોમાં સોશયલ મીડિયા પર જબરદસ્ત વાઈરલ થયો છે અને ચર્ચાનો વિષય પણ બન્યો છે. સોશયલ મીડિયા અને યૂટ્યૂબ પર રહેલા તેમના વીડિયોને ઘણો જોવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ભારતીયો આ […]

ભારતની વિરાંગનાઓ ભાગ-6: ઈતિહાસના પાનામાં હોવા છતા વિસરાયેલું રાણી ‘ઝલકારીબાઈનું બલિદાન’

સાહિન મુલતાની ઇતિહાસના પાનામાં ભુલાયેલા એક અશ્વસિદ્ધ યોદ્ધા રાણી ઝલકારી બાઈનો જન્મ બુંદેલખંડના એક ગામમાં નિર્ઘન કોરી પરિવારમાં થયો,ઝલકારી બાળપણથી જ સાહસિક હતા,એક વાર તેમનું સાહસિક હોવાનું ઉદાહરણ બાળ અવસ્થામાં ત્યારે જોવા મળ્યું જ્યારે ઝલકારીબાઈ જંગલમાં વાધ સાથે ભીડી પડ્યા અને પોતાની કુલ્હાડીથી એક જ ઘા મારી વાધને મારી નાખ્યો. ઝલકારી બાઈ એક સામાન્ય દલિત […]

વીર ગાથા-1: મહારાજા સૂરજમલ માટે મુઘલો કહેતા- ‘અલ્લાહ અબકી બાર બચાયે જાટ ભરતપુર વારે સે’

‘તીર ચલે તલવાર ચલે, ચાહે ઈશારે સે, અલ્લાહ અબકી બાર બચાયે જાટ ભરતપુર વારે સે’ મહારાજા સૂરજમલ જાટ મુઘલો પાસેથી દિલ્હી જીતનાર હિંદુ રાજા ભારત વીરપુરુષો અને વિરાંગનાઓની ધરતી છે. આ ધરતી પર પેદા થયેલા નરરત્નોની કીર્તિ યુગોથી સાત દરિયા પાર સુધી ફેલાયેલી છે. કેટલીક વાતો કાળક્રમે વિસ્મૃતિના ગર્ભમાં સમાય ગઈ છે. પરંતુ આજે વાત […]

મહિલા કોન્સ્ટેબલની વાયરલ થયેલી સ્પીચ પર CRPFનો ખુલાસો

ખુશ્બુ ચૌહાણની સ્પીચનો વાયરલ વીડિયો સીઆરપીએફનો ખુલાસો અમે માનવ અધિરારનું સમ્માન કરીએ છીએ-સીઆરપીએફ ખુશ્બુના ભાષણને લઈને હાહાકાર મચ્યો હતો CRPFની મહિલા કોન્સ્ટેબલ ખુશ્બુ ચૌહાણનો વીડિયો થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો,27 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં આઈટીબીપી દ્રારા રાષ્ટ્રીય માનવ અધિકાર વિષય પર આયોજન કરવામાં આવેલ ડિબેટ સ્પર્ધામાં ખુશ્બુએ ભાષણ આપ્યું હતું,જેનો વીડિયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code