hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: અમદાવાદમાં AMC એક્શનમાં: કોરોનાના કેસ વધતા એગ્રેસિવ ટેસ્ટિંગ શરૂ કરાયું
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > અમદાવાદમાં AMC એક્શનમાં: કોરોનાના કેસ વધતા એગ્રેસિવ ટેસ્ટિંગ શરૂ કરાયું
revoinews

અમદાવાદમાં AMC એક્શનમાં: કોરોનાના કેસ વધતા એગ્રેસિવ ટેસ્ટિંગ શરૂ કરાયું

Vinayak Barot
Last updated: September 9, 2020 12:48 pm
Vinayak Barot
Published: September 9, 2020
Share
SHARE

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. મેગાસિટી અમદાવાદમાં ફરી એકવાર કોરોના કેસ વધી રહ્યાં છે. જેથી મનપા દ્વારા એગ્રેસિવ ટેસ્ટીંગ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. જેથી શહેરના વિવિધ વિસ્તારમાંથી પોઝિટિવ કેસ શોધી શકાય. શહેરના પશ્વિમ વિસ્તારમાં આજે મનપાની 200થી વધારે ટીમ મારફતે ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં અનલોકમાં વેપાર-ધંધા ફરીથી ધમધમવા લાગ્યાં છે. જેના કારણે કોરોનાનું સંક્રમણ પણ ફેલાઈ રહ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. જેથી કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે મનપા તંત્ર દ્વારા સઘન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના બોડકદેવ સહિતના વિસ્તારમાં 135 જેટલી ટીમ દ્વારા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. વિવિધ સોસાયટી અને એપાર્ટમેન્ટમાં મનપા દ્વારા ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. આજના દિવસમાં શહેરમાં લગભગ 10 હજાર જેટલા ટેસ્ટીંગ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આવી જ રીતે ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા 125 ટીમ ઉતારવામાં આવી છે. ગોતા, ચાંદલોડિયા વિસ્તારની સોસાયટીઓમાં સામુહિક ટેસ્ટીંગ હાથ ધરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 29 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જે પૈકી એક લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. જો કે, રાહતની વાત એ છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 87 હજારથી વધારે દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે. રાજ્યમાં હાલ 16 હજાર જેટલા દર્દીઓ કોરનાની સારવાર લઈ રહ્યાં છે.

You Might Also Like

Reverse Decision: Sri Lanka Offers India, Japan Partnership to Develop WCT, India Named Adani Ports
Walk the Talk on Development –South Indians of Gujarat!
Business: Bharat Biotech to ramp up Covaxin production cap to 70 cr jabs/yr
Daily New Cases Down to 2.22 Lakh on Monday
એક્ટર સોનુ સૂદની  નવી પહેલ ‘સંભવમ’ – ISIની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ફ્રી માં અપાવશે કોચિંગ
Share This Article
Facebook Email Print
Popular News
उत्तरप्रदेशदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

August 10, 2026

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

टीडीपीएल की सभी परीक्षाएं रद्द करने की मांग, देवेंद्रनाथ महतो बोले- आश्वासन नहीं, ठोस कार्रवाई चाहिए

रिजिजू का राहुल गांधी पर निशाना, बोले- महिला आरक्षण विधेयक के समर्थन में नहीं होनी चाहिए दिक्कत

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?