Homerevoinewsપીએમ મોદીએ ગુરુ નાનક દેવના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કર્યું

પીએમ મોદીએ ગુરુ નાનક દેવના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કર્યું

  • પીએમ મોદીએ કર્યુ પુસ્તકનું વિમોચન
  • આ પુસ્તક ગુરુ નાનક દેવના જીવન પર આધારિત છે

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ ગુરુ નાનક દેવના જીવન પરના આદર્શો પર આધારિત એક પુસ્તકનું વિમોચન કર્યું છે ,આ પુસ્તક ચંદિગઢના રહેવાસી એવા કૃપાલ સિંહ દ્રારા રચવામાં આવ્યું છે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, “શ્રી ગુરુ નાનક દેવજીના જીવન અને આદર્શો પર આધારિત એક પુસ્કતનું વિમોચન કર્યું, આ પુલ્તકને ચંદીગઢના રહેવાસી શ્રી કૃપાલ સિંહજી એ લખ્યું છે”,  આ શુભ પ્રસંગ પર કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી પણ હાજર રહ્યા હતા

RELATED ARTICLES

Most Popular

Recent Comments