hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: આઝમખાન વિવાદ પર સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શનઃચુસ્ત પોલીસ બંદોબસ્ત
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > આઝમખાન વિવાદ પર સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શનઃચુસ્ત પોલીસ બંદોબસ્ત
revoinews

આઝમખાન વિવાદ પર સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શનઃચુસ્ત પોલીસ બંદોબસ્ત

Revoi
Last updated: August 1, 2019 11:30 am
Revoi
Published: August 1, 2019
Share
SHARE

રામપુરમાં ગુરુવારના રોજ જંગ છેડાઈ ગઈ છે ,સમાજવાદી પાર્ટીના નેતા આઝમખાનની ઝૌહર યુનિવર્સિટી પર રેડ પાડીને પુછતાછ કરવાના મામલે  પાર્ટીના કાર્યકરતાઓએ નારાજગી વ્યક્ત કરી છે અને વિરોધ પ્રદર્શન માટે લોકો એકઠા થઈ રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે અહિયા 10 હજાર જેટલા લોકો જુથ બનાવીને વિરોધ પ્રદર્શન કરવા કરવા જઈ રહ્યા છે.

અન્ય રાજ્યોમાંથી આવી રહેલી બસોની તપાસ પોલીસ દ્વારા કરવામાં વી રહી છે જેના કારણે નેશનલ હેઈવે -24 પર વોહનોની લાંબી કતાર જોવા મળી હતી, રામપુરમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે ,કી પણ વ્યક્તિને રામપુરમાં વવા દેવામાં નહી આવે,અનેક જગ્યાઓ પર સુરક્ષાના ભાગરુપે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે ત્યારે હાઈવે પર પોલીસ ચોકીઓ વધારી દેવામાં આવી છે.

આ મામલાને લઈને રામપુરના એક ડીઓમએ કહ્યું કે આ વિસ્તારમાં કાવળ યાત્રા અને બકરીઈદના કારણે ઘારા 144 લાગુ કરવામાં આવી છે અહિ વધુ પ્રમાણમાં સુરક્ષા ગોઠવવામાં આવી છે અમે કોઈ પમ વ્યક્તિને રામપુરની સીમામાં પ્રવેશ નહી આપીયે અને જો કોઈ પણ વ્યક્તિ કાનુનની વ્યવસ્થાનો ભંગ કરશે તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

સમાજવાદી પાર્ટીના પ્રદર્શનને જોતા રામપુરની અનેક જગ્યાઓ બંધ કરવામા આવી છે અને સાથે પોલીસ વધુ સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે

ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં સમાજવાદી પાર્ટીઓના કાર્યકર્તાઓ 10 વાગ્યાના સપાના કાર્યલયમા આવી પહોચ્યા છે ત્યારે આગલી રાત્રે આઝમખાનના પુત્રએ ઘરણા પ્રદર્શન કરીને પોતાના સમર્થકોની સાથે ઝૌહર યુનિવર્સિટીની બહાર ગેટ પર બેસી ગયા હતા, કાનુનની કાર્યવાહીમાં રુકાવટ કરવાના મામલે પોલીસે અબ્દુલ આઝમની ઘરપકડ કરી હતી. ત્યાર બાદ અખિલેશ યાદવે સપાના નેતો અને કાર્યકર્તાઓને રસ્તા પર ઇતરવાના અને આંદોલર કરવાના આદેશ આપ્યા.

ત્યારે આજે રોમપુરમાં મોટી સંખ્યામા પોલીસ તૈનાત કરવામાં આવી છે તો સાથે સાથે સમાજવાદી પાર્ટીના હજારોની સંખ્યામાં લોકો પણ એકઠા થઈ રહ્યા છે પોલીસ કર્મીઓ માટે  એક પડકાર છે કારણ કે સમાજવાદી પાર્ટીના કાર્યકરતાઓનું કહેવું છે કે નેતા આઝમખાનને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવે છે જના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.

You Might Also Like

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, દિયરને પણ ચૂકવવું પડી શકે છે ગુજરાન ભથ્થું
મૉબ લિંન્ચિંગનો શિકાર બનેલા હરિશના અંધ પિતાએ કરી આત્મહત્યાઃદલિત સમાજમાં રોષ
પંજાબમાં કેજરીવાલની પાર્ટીને વધુ એક આંચકો, ધારાસભ્ય માસ્ટર બલદેવસિંહનું આપમાંથી રાજીનામું
રોબર્ટ વાડ્રાની વિદેશ યાત્રા પર કોર્ટે ચુકાદો રાખ્યો સુરક્ષિત
મહારાષ્ટ્રમાં વરસાદ ગાંડોતૂર,24 કલાકમાં 25 લોકોના મોત,કેરળના 8 જીલ્લા પુરગ્રસ્ત
TAGGED:aazam khanup
Share This Article
Facebook Email Print
Popular News
अंतरराष्ट्रीयराजनीतिराष्ट्रीयहिन्दी

‘मेरे मित्र, धन्यवाद’ : नेतन्याहू ने पीएम मोदी का जताया आभार, भारत-इजराइल रिश्ते मजबूत करने पर जोर

August 8, 2026

तमिलनाडु के सीएम विजय को राहत : पत्नी संगीता ने वापस ली तलाक की अर्जी

राघव चड्ढा ने पीएम मोदी से की मुलाकात, बोले- एक सुबह जो हमेशा याद रहेगी

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

IIT Delhi Convocation: PM मोदी आज आईआईटी दिल्ली के 57वें दीक्षांत समारोह में होंगे शामिल, ‘परम प्रज्ञा’ सुपरकंप्यूटिंग सेंटर का करेंगे उद्घाटन

पंजाब में फिर अकाली दल-भाजपा गठबंधन की अटकलें : सुखबीर बादल ने पीएम मोदी से की मुलाकात, AAP ने कसा तंज

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

उत्तराखंड में जमीन के लिए CM धामी से पंत ने मांगी मदद, बोले- ‘अपने पहाड़ के लोगों के बीच रहना चाहता हूं’

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?