1. Home
  2. Tag "pulwama"

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા – આતંકીઓના નાપાક ઈરાદાઓ નાકામ કર્યા

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા આતંકીઓના નાપાક ઈરાદા પર ફેરવ્યું પાણી આઈઈડીને શઓધીને નિષ્ફળ બનાવ્યો સેના સતત ખડે પગે જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકીઓ અને સુરક્ષદળો વચ્ચે મૂઠભેદની ઘટના સર્જાઈ છે, મળતી માહિતી પ્રમાણે મંગળવારની સવારે મારવાસ વિસ્તારમાં આ અથડામણ સર્જાઈ હતી, કાશ્મીર ઝોનના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પોલીસ અને સુરક્ષાદળ આ મોર્ચે સતત વિતેલા દિવસથી જ […]

પુલવામા સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા – છેલ્લા 24 કલાકમાં કુલ 7 આતંકીઓનો ખાતમો

જમ્મુ-કાશ્મીરના પુલવામાં સેનાને મળી મોટી સફળતા સેનાએ 3 આતંકીઓનો કર્યો ખાતમો છેલ્લા 24 કલાકમાં આતંકી અને સેના બે વખત આમને સામને જમ્મુ-કાશ્મીરમાં અનાર નવાર આતંકીઓની ઘુસણખોરીની ઘટના પ્રકાશમાં આવતી હોય છે, સતત ખડેપગે સેના અહીંના લોકોની રક્ષા કરતી જોવા મળે છે, ત્યારે વિતેલી રાતથી જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકીઓ અને સેના વચ્ચે મૂઠભેદ સર્જાય રહી હતી […]

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શંકાસ્પદ વિસ્ફોટ, એકનું મોત, બે ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એક વિસ્ફોટ થયો છે. કુલગામના ચુડેર ગામમાં એક દુકાનની અંદર શંકાસ્પદ વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને બે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળ પર સુરક્ષાદળો પહોંચી ગયા છે અને તપાસ કરાઈ રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તાજેતરમાં સુરક્ષાદળો દ્વારા કરાઈ રહેલી કાર્યવાહીથી આતંકવાદીઓ […]

ઈદના દિવસે કાશ્મીરમાં આતંકવાદીઓની બર્બરતા, મહિલાની ગોળી મારીને હત્યા, એક યુવક ઘાયલ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ઈદના દિવસે એક મહિલાની ગોળી મારીને હત્યા કરી છે. આ ગોળીબારમાં એક યુવક પણ ઘાયલ હોવાનું જણાવાય રહ્યું છે. હાલ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવે છે. આ ઘટના બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સૂત્રો મુજબ, કાકાપોરાના નારબલ ગામમાં આતંકવાદીઓએ બુધવારે […]

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ કર્યા 2 આતંકીઓ ઠાર, અનંતનાગમાં એન્કાઉન્ટર ચાલુ

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. પુલવામા જિલ્લાના અવંતીપોરામાં બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. જોકે, સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. આ ઉપરાંત, અનંતનાગમાં પણ એન્કાઉન્ટર ચાલુ છે. અવંતીપોરાના પંજગામ ગામમાં આજે સવારે આતંકવાદીઓની 130 બટાલિયન સીઆરપીએફ, 55 આરઆર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે સુરક્ષાદળોએ 2 આતંકીઓને […]

3 JeM terrorists killed in an encounter at Pulwama

An Indian Army Jawan and three terrorists were killed in an encounter that broke out in the Dalipora area of Pulwama District. According to a statement issued by Jammu and Kashmir police, the slain terrorists were affiliated to Jaish-e-Mohammad (JeM), the Pakistan – based terrorist group responsible for the February 14 attack in Pulwama, among […]

કાશ્મીર: પુલવામા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર, જવાન શહીદ, એક સિવિલયનનું મોત

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જ્યારે આ કાર્યવાહી દરમિયાન એક જવાન પણ શહીદ થયો છે. અથડામણ દરમિયાન એક સ્થાનિક સિવિલિયનનુંપણ મોત નીપજ્યું છે. જ્યારે બે અન્ય જવાનો ઈજાગ્રસ્ત થયા છે અને એક અન્ય સિવિલયન પણ ઘાયલ થયો છે. એન્કાઉન્ટર સ્થાન પર પરથી એક આતંકવાદીની લાશ જપ્ત કરવામાં આવી છે. તેની સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code