પાકિસ્તાને બોલિવૂડ ફિલ્મ બાદ હવે ભારતીય કલાકારોની જાહેરાતો પર લાગાવ્યો ‘બૅન’
ભારતમાં તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવાના મામલે પાકિસ્તાને વિરોધ કર્યો છે અને હવે પાકિસ્તાન બોખલાયું છે,કાશ્મીરના મુદ્દે પાકિસ્તાને અનેક નિર્ણયો બોખલાઈને લઈ લીધા છે, જેમાં પહેલા પાકિસ્તાને બૉલિવૂડ ફિલ્મો પર બેન લગાવ્યો અને હવે ભારતીય કલાકારોની જાહેરાત પર બેન ગલાવ્યો છે. હવે પાકિસ્તાને ભારતીય કલાકારોવાળી જાહેરાતો પર રોક લગાવી દીધી છે, પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મિડિયા રેગુલેટરી ઓર્થોરિટીએ […]