30 મેએ ફરીથી શપથ ગ્રહણ કરશે પીએમ મોદી, સમારંભ પહેલા વારાણસીમાં કરશે રોડ શૉ – ગુજરાતની લેશે મુલાકાત
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના રોજ ફરીથી શપથગ્રહણ કરશે. સાંજે ચારથી પાંચ વાગ્યા વચ્ચે તેઓ શપથગ્રહણ કરે તેવી શક્યતા છે. શપથગ્રહણ પહેલા માતાના આશિર્વાદ લેવા માટે તેઓ ગાંધીનગર-અમદાવાદની મુલાકાત પણ લેશે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેના રોજ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરવાની સાથે પોતાના સંસદીય મતવિસ્તારમાં એક […]