1. Home
  2. revoinews
  3. પૂણે સ્થિત યૂનિવર્સિટીમાંથી ઈન્ડિયન આર્મીને મળ્યા 217 નવા ટેકનિકલ અધિકારીઓ-NDAમાં પાસિંગ આઉટ પરેડ યોજાઈ
પૂણે સ્થિત યૂનિવર્સિટીમાંથી ઈન્ડિયન આર્મીને મળ્યા 217 નવા ટેકનિકલ અધિકારીઓ-NDAમાં પાસિંગ આઉટ પરેડ યોજાઈ

પૂણે સ્થિત યૂનિવર્સિટીમાંથી ઈન્ડિયન આર્મીને મળ્યા 217 નવા ટેકનિકલ અધિકારીઓ-NDAમાં પાસિંગ આઉટ પરેડ યોજાઈ

0
Social Share
  • પૂણે સ્થિત યૂનિવર્સિટીમાંથી ઈન્ડિયન એરફોર્સને મળ્યા 217 નવા અધિકારીઓ
  • વિદાય લઈ રહેલા યૂવાઓએ પરેડ યોજી

પૂણે :– સમગ્ર દેશમાં સરાકરી હોદ્દાઓનું સ્થાન વધતુ રહ્યું છે, દેશની સેનામાં અનેક નવા ઓફીસરોની નિમણૂંક થઈ રહી છે ત્યારે હવે દેશની સેનાને 217 નવા અધિકારીઓ ટેકનિકલ ક્ષેત્રે મળી ચૂક્યા છે.

મહારાષ્ટ્રના શહેર પૂણે કે જેણે મહારાષ્ટ્રનો સાંસ્કૃતિક વારસો જાળવ્યો છે, જ્યા સ્થિત નેશનલ ડિફેન્સ એકેડેમીમાં હાલમાં જ પાસીંગ આઉટ પરેડ યોજાઇ ચૂકી છે.જેમાં  ભારતીય એરફોર્સના સેનાપતિ આરકેએસ ભદૌરિયાએ  સામષ્ટરની નવા ઑફિસર્સની સલામી ઝીલી હતી.ઉલ્લેખનીય છે કે, નેશનલ એકેડમિનો આ 193મા અભ્યાસ કર્મ હતો, જેમાં કુલ 217 દેશના યૂવાઓએ બાજી મારી હતી.

આ અભ્યાસક્રમમાં કુલ 217 લોકોએ જવાહરલાલા નેહરું વિદ્યાલયમાં પદવી મેળવી હતી.આ સાથે જ જેટલા વિદ્યાર્થી યૂવાઓ પાસ આઉટ થયા હતા તેઓ એ એક ખાસ પાસીંગ આઉટ પરેડ યોજી હતી. આ યુવાનોમાં સાયન્સ સ્ટ્રીમમાં 49 કેડેટ્સ, કોમ્પ્યુટર સાયન્સ સ્ટ્રીમમાં 113 કેડેટ્સ અને આર્ટસ્ સ્ટ્રીમમાં 55 કેડેટ્સ હતા. આ તમામમાં પાડોશી દેશના 12 કેડેટ્સ પણ હતા કે જેઓએ આ ડીગ્રી મેળવી હતી

આ સાથે જ બેચલર ઑફ ટેક્નોલોજી કોર્સના ચોથા બેચમાં 45 કેડેટ્સ નૌકાદળના અને 35 કેડેટ્સ એરફઓર્સના હતા.

સાહીન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code