1. Home
  2. Tag "nda"

19 પ્રબુદ્ધ મુસ્લિમોએ લખ્યો પીએમ મોદીને પત્ર, લઘુમતીઓ પ્રત્યેના તેમના દ્રષ્ટિકોણના કર્યા વખાણ

નવી દિલ્હી: કેટલાક લોકો ભલે મોદી સરકારને લઘુમતી ખાસ કરીને મુસ્લિમ સમુદાય વિરોધી ગણાવતા હોય, પરંતુ શિક્ષણ, સમાજ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં કામ કરી રહેલા 19 પ્રબુદ્ધ મુસ્લિમ લોકોના સમૂહે મોદીને પત્ર લખીને તેમના લઘુમતીઓ પ્રત્યેના દ્રષ્ટિકોણના વખાણ કર્યા છે. તેની સાથે જ માહ-એ-રમઝાનમાં સરકારના નવા કાર્યકાળની સફળતાની કામના પણ કરી છે. ખાસ વાત એ છે […]

NDAની બેઠક બાદ રાત્રે આઠ વાગ્યે સરકાર બનાવવાનો દાવો થશે રજૂ, બનશે મોદી સરકાર

નવી દિલ્હી: ભાજપની આગેવાનીવાળા એનડીએના નવનિર્વાચિત સાંસદોની આજની બેઠકમાં નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે ચૂંટવાની ઔપચારીકતા પૂર્ણ કરશે. બાદમાં રાત્રે આઠ વાગ્યે નરેન્દ્ર મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. એવું જણાવવામાં આવે છે કે એનડીએ સાંસદોની બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં સાંજે પાંચ વાગ્યે યોજાઈ રહી છે. આના પહેલા નરેન્દ્ર મોદીની ભાજપના સાંસદોની સાથે બેઠક યોજાઈ […]

30 મેએ ફરીથી શપથ ગ્રહણ કરશે પીએમ મોદી, સમારંભ પહેલા વારાણસીમાં કરશે રોડ શૉ – ગુજરાતની લેશે મુલાકાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી મેના રોજ ફરીથી શપથગ્રહણ કરશે. સાંજે ચારથી પાંચ વાગ્યા વચ્ચે તેઓ શપથગ્રહણ કરે તેવી શક્યતા છે. શપથગ્રહણ પહેલા માતાના આશિર્વાદ લેવા માટે તેઓ ગાંધીનગર-અમદાવાદની મુલાકાત પણ લેશે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેના રોજ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરવાની સાથે પોતાના સંસદીય મતવિસ્તારમાં એક […]

એક્ઝિટ પોલ જેવા પરિણામોથી મોદી પહેલા કરતા બનશે વધુ મજબૂત: શું શક્ય બનશે આ દશ મોટા મિશન ?

લોકસભા ચૂંટણી 2019ના પરિણામોના કાઉન્ટડાઉન વચ્ચે હવે સૌની નજર 23મી મેના રોજ મતગણતરી બાદ જાહેર થનારા પરિણામો પર ટકેલી છે. 23મી મેના પરિણામો પહેલા સામે આવેલા એક્ઝિટ પોલમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતી દર્શાવવામાં આવી છે. મોદી ફરી એકવાર વડાપ્રધાન બને તેવી શક્યતા છે અને તે પણ મોટી શક્તિ સાથે. આ એક્ઝિટ પોલની સાથે રાજકીય વર્તુળોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code